SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ રકમ કમિટીને આપે, એટલે રૂ. ૪૦૦૦) ની મદદ સરકારથી મળી છે તે તથા સંસાઈટી તરફથી જે રકમ મળ્યા કરે તે વડે કમિટીનું કામ લાંબી મુદત ચાલી ઘણુ ગ્રંથે પ્રકટ કરી શકાય. જે સંસાઈટી વધારે મદદ કરી શકે એમ ન હોય તે નિદાન એકેક ગ્રંથ માટે રૂ. ૧૦૦) કમીમાં કમી આપે, અને કમિટીને ૧૦ પ્રત બક્ષિસ આપે. હાલ સુધીમાં જેવા કદના ગ્રંથે પ્રકટ થયા છે તેવા કદના ગ્રંથ હવે પછી પણ તૈયાર થશે. દર વર્ષે દશ ગ્રંથ ઘણું કરીને અમે તૈયાર કરી શકીશું. સોસાઈટી જે વર્ષે બધાય ગ્રંથ છપાવી ન શકે તે છ ગ્રંથ છપાવશે તે પણ ચાલશે. એટલે છાપવાનું કામ વધારે મુદત પહોંચશે. આશા છે કે આવા અગત્યના કામમાં સોસાઈટી મદદ આપ્યા વગર રહેશે નહીં. સેવક, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા સેક્રેટરી પ્રાચીન કાવ્ય કમિટી-વડેદરા. વડોદરા પ્રાચીન કાવ્ય ઓફિસ તરફથી અમદાવાદ વર્નાક્યુલર સોસાઈટીને બહાર પાડવાના કુલ ગ્રંથની યાદિનંબર પુસ્તકનું ગ્રંથકારનું વિષય પૃષ્ટ સંખ્યાને નામ, નામ, આશરે. ૧ લોપામુદ્રાખ્યાન પ્રેમાનંદ નાટક કે આખ્યાન ૧૭૫ ૨ મારૂતી વિજય વલ્લભ નાટક ૩ દષ્ટાંતાબ્ધિ સાહિત્ય ગ્રંથ ૪ અધ્યાત્મ રામાયણ ભીમકવિ વેદાંત-કથા ૫૦૦ ૫ પંચતંત્ર જૈન કવિ નીતિસાહિત્ય ૪૦૦૬ કેવળપુરીકૃત કવિતા કેવળપુરી જ્ઞાન-ધવૈરાગ્ય ૭ સુદર્શનખ્યાન પ્રેમાનંદ આખ્યાન ૮ યોગરત્નાકર નયનશેખર. વૈદક ૯ જાલંધર આખ્યાન વિષ્ણુદાસ આખ્યાન ૧૫૦ ૧૦ કાદંબરી ભાલણ કવિતામય ભાષાંતર ૩૦૦ ૧૧ અશોકચંદરાજાને રાસ સુખસાગર જૈન વાર્તા ૨૦૦ ૧૨ રઘુવંશનું ભાષાંતર પ્રેમાનંદ કવિતા ૪૦૦ ૧૩ કર્ણચરિત્ર મહાકાવ્ય ૪૦૦ ૨૫૦ ૩૦૦ ૦ ૦ ૨૫૦ ૨૦૦ ૪૦૦
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy