SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પાહ્યરી સરકારે વધારી રે, જનરેલની જ આલી રે; દેખાડી બડી બહાદુરી રે, એ તે મારે તેની તરવારી. - વાલે માહારે છે તે તે જગમાં વાલા. ૪ રાઘાબા પેશવા સઊ જાંણે રે, પેશવાઈ લેવાને માહાલે રે; તેથી મોટી લડઈ ચાલે રે, વાલે ટોપીવાલો એની વારે. * વાલે મારે છે તે જગમાં છે વાલા. ૫. તે માટે ગાડર્ડ આવ્યો તે રે, ભાંજગડ મરેઠાથી કરતે રે; શહેર સુરત પાસે પડે તે રે, ત્યાંહાં રાઘુબા આવીને તે. - વાલો મારે છે તે જગમાં છે વાલે. ૬. સરકાર મુબઈના હુકમથી રે, સલ્હા કીધી ફતેસીંગથી રે; સને સતસેને એશીરે, જાનેવારી તારીખ છવીશી. વાલો મારે છે તે જગમાં છે વાલો. આ ગાયકવાડે કંપનીને રે, દક્ષિણ મુલક તાપને રે; અઠાવીશી નામ પ્રસિદ્ધ રે, શેહેર સુરતને ભાગ દીધ. | વાલો મારે છે તે તે જગમાં છે વાલે. ૮. ફતેસીંગે વચન વળી દીધુ રે, ઘેડા ત્રીસેપેસનું ખાધું પીધું રે; અંગરેજના ઘડા તે જાણો રે, ગાડર્ડ બહાદુર કહેવાણા. વાલે મારે તે તે જગમાં છે વાલે. ૯. ગાડડે વચન ત્યાંહાં દીધુ રે, અપાવવું જઈને સીધું રે; ડભાઈ અમદાવાદ જાણે રે, તેમાં ભાગ હતે પેશવાને. વાલે મારે છે તે તે જગમાં | વાલ. ૧૦. ગાડડે હલાં કીધી રે, ઘેરે ઘાલી ડાઈ લીધી રે; તેની કુચી ફારબસને દીધી રે, દીશા પકડી અમદાવાદ શીધી, વાલે મારે છે તે તે જગમાં છે વાલે. ૧૧. સંવત અઢારસે જાણે રે, ઊપર છત્રીસ પ્રમાણે રે; મહા મહીનાની ઊજલ પક્ષ રે, ભેટુ રાજનગર છઠ દીવશે. વાલે મારે છે તે તે જગમાં II વાલે. ૧૨. . આવી અમદાવાદ અડી રે, શાહીભીખણ ઊપર પડીયો રે;. તાપે ગાડડું ભરી રે, થઈ ખાનજહાં સાંમી ઝાઝડી. '' વાલો મારે છે તે તે જગમાં | વાલે. ૧૩,
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy