SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ થતી હતી. ધૂળેટીને દિવસે ધૂળ, કાદવ ને રંગ ઉડાડી જે દેખાવ થઈ રહે છે, તે કાષ્ઠ રીતે શાભાસ્પદ ન જ કહેવાય. એવી તાક઼ાન મસ્તીને એક દાખલેો મગનલાલ વખતચન્દ્રે એમના હાળી વિષેના નિબંધ' માં આપ્યા છે, તે એ કાળના એક નિજજ દૃશ્ય તરીકે જોવા જેવા છેઃ— આશરે ચારેક વરશ ઊપર માહારી જ પેાલમાં પચીસ પચીસ ત્રીશ ત્રીશ વરશના ભાઅડા તથા તેવડીજ ખાડીએ હોળી રમતાં હતાં ને એક કુવા આગળ એંઠવાડના પાંણીથી કાદવ થ હતા તે કાદવ અરા પર્શ છાંટતાં હતાં. હેવામાં એક પુરૂષ એક ખાઞઢીનું માહે લપેડવાને પકડવા ગએ એટલામાં બીજી બાઅઢીયાએ કાદવનાં કુંડા લાવીને એના ઊપર રેડાં તેથી તે, હેવા દેખાવવા માંડયા કે જાણે એને કાદવના લુગડાં પહેરાં છે. એ દાવ વાળવાને એણે એક બાયડીને પકડી તેહેના મેહામાં કાદવ ચાલવા લાગ્યા ને બીજા ભાઅડા કાદવ છાંટવા લાગ્યા. હેવામાં એ ચાર સારા માંસ ટીપ કરવાને આવ્યા તેમને દેખીને પેલા સરવે ચપાચપ નાશી ગઆ. હવે વીચાર કરેા કે હેવું કરવામાં જો લાજવાનું નહોતું ને' એ નારી ચાલ નહોતી તે તેએ શા વાસ્તે નાશી ગમ ? તે લોક તેમને શું મારેત ? ' • r¢ વળા હાળાની ઉત્પત્તિ વિષે જૈન શાસ્ત્રામાંથી વિશેખર અને ડુલિકાની પ્રેમકથા અને તેમાંથી પરિણમતા ોગ્યના ભાગના વૃત્તાંત એમણે આપ્યા છે, તે કથા વાંચનારને નવાઈભરી લાગશે. 6 એમની ‘ કથનાવળી ' દલપતરામે તૈયાર કરેલી ૭૦૦ કહેવત સંગ્રહની સુધારાવધારા કરેલી પુનરાવૃત્તિ છે. એમણે છૂટક છૂટક લેખો વર્તમાન ’ માં અને ‘ બુદ્ધિપ્રકાશ ’ માં લખેલા તેના ઉલ્લેખ અગાડી કરવામાં આવેલા છે. એલાસિસ રીપોટ` એટલે કે સદર દિવાની અદાલતના ફેંસલા એ કાયદાનું પુસ્તક છે. પણ એમનું અગત્યનું અને કિમતી પુસ્તક તે “ અમદાવાદના ઇતિહાસ ” છે. તે પુસ્તક વિષે કમિટીએ નીચે પ્રમાણે અભિપ્રાય દર્શાવ્યા હતેાઃ— “ એ નિબંધ શુદ્ધ ગુજરાતી ભાષામાં સારી રીતે લખાયલેા છે; તેમાં અમદાવાદ શેહેર સ્થપાયાથી ને તે ઉપર મેાગલ, મરેઠા અને ઈંગ્રેજી રાજ્ય થયાં ત્યાં સુધીના ઇતિહાસ છે. તેમાં શહેરની હાલની સ્થિતિ તથા પરાં ↑ જીએ હાળી નિબંધ, પૃ. ૩૩.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy