SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શેર બજારનું પ ( ‘ ભૂલ્યા મન ભમરા તું ક્યાં ભમ્યા ' એ રાગ ) “ શેર બજારે આ શું કર્યું, વાળ્યા દુનિયાને ડાટે; લાજ લીધી લાખા લોકની, ઉપજવ્યા ઉજાટ. પ્રથમ તા પૈસા પમાડિયા, લલચાવીયા લાક; મૂડી વગર કીધા માનવી, કાંકાં મારતા ફાક. આગમાં બહુ સારા શાભતા, જેવા ફૂલને ફાલ; જેવા તમાસા જાદૂતણા, તેવા થઇ ગયા તાલ. મુંબઇની મેાટી સાહેબી, સુખ સ્વરગ સમાન; દિલગિરિવાળી દેખાય છે, જેવું માઢુ મશાણુ, નૂર ગયું નરનારીનું, મુખ જાંખાં જણાય; શત્રુને લશકરે લૂંટિયાં, એવાં ડાળ દેખાય. કઈક વાસણ ઘર, વેચિયાં, વેચ્ય! બંગલા બાગ; કંઈક કઈક દરિયે પડયા, તેને ન જણાય તાગ. ભલારે ભલાને જીલાવિયા, ભુલ્યા ડાહ્યા દિવાન; હાણ અને હસવું થયું, ખેા શુદ્ધ ને સાન. એક સંકટ આ જુગારનું, ખીજો રતણા રાળ; ત્રીજાં કાગળિયુ` તુટી પડયું, ધરા થઈ ધમેળ. કિશ ચતુરાઈ ચાલે નહી, દીસે દૈવને કાપ; શેર બજારે. ૧૦ શેર બજારે. ૧૧ ક્યાંથિ આવ્યું નાણું ક્યાં ગયુ, એમ થયુંરે અલાપ. શેર બજારે ૯ સ્વપનામાં સમૃદ્ધિ જે સાંપડી, ગઈ સ્વપનાની સાથ; અંગે પીડા ઉલટી વધી, વાગ્યા હાતિયે હાથ. કકે રામા મેલી રખડતી, મેલ્યાં રખડતાં બાળ; નાશિ છુટયા નર એકલા, આબ્યા ક!ણ આ કાળ. ક્રાડપતી હતા કઇક તે, થયા કોડીના આજ; અતિશે વધારેલી આબરૂ, તેનિ લૂટાણિ લાજ. જ્યારે જવા એડિ લક્ષમી, જીએ દેવના ખેલ; દરિયા પુરાવાનું દિલ થયું, ભુલ્યા અધિક ભણેલ. નાણું નાંખ્યું ખારા નીરમાં, જાણ્યું ઊગશે ઝાડ; લક્ષમીતાં ફળ લાગશે, થાશે મેનાના પહાડ, શેર બજારે. ૧૨ શેર બજારે. ૧ શેર બજારે. ૨ શેર ખારે.૩ શેર બજારે. ૪ શેર બજારે. પ શેર બજારે. ૬ શેર બજારે. છ શેર બજારે. " શેર બજારે. ૧૩ શેર બજારે. ૧૪
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy