SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ લોકાના વહેમ અ, ને વિદ્યા ભણવા તરફ ચીત લાગે. લોકોની આંખ્યા ઉઘડે, કે વિદ્યા તે શું છે, પથરા છે, ઢેખાળા છે શું ? એવી એવી મ્હોટી મ્હોટી અનેક તરેની વાતા માંહી આવે, એવું ચેાપાનીઊ. આ વગર દેશમાં સુધારા થાઞ, લેાકેા સમજું તે ડાઘા, શાણા, વીચારવંત, જ્ઞાની વિદ્ધાંન થાઅ એવું થવું મુશકલજ. પ્રથમ તા લોકોનું માહાટુ અજ્ઞાન એ છે જે, હરેક કઈ વર્તમાંન બાબતના કાગળ અથવા ચેાપાનીઊ હાએ છે તેમાં શી વાત લખેલી છે, મહી સાપ છે, કે ધેા છે, તે કાંઈ વાંચતા નથી. ( શેઠ આવા તેા કે વખારે નાંખા.) એવી તરેની તે લેાકના મનમાં વાત વશેલી છે; વળી કોઈ લાક વાંચતા હશે તે તેમાં જે લખું છે, તે વાત ખરી છે, કે ખાટી છે, એ વાતને કાંઇ વિચાર કરા વિના પાધરૂં શું કે “ ગપાલસ છે, એવી તરેને લોકોના મનમાં વેહેમ આવીને શેલેા છે, કે જેટલાં મુંબાઇનાં વર્તમાન અથવા ચાપાંની આવે છે, તેને લો ગપાસ છે કેહે છે, વળી અહીંઆં જે વરતમાંન બુધવારે બુધવારે પાએ છે તેનું નાંમ વરતમાંન છે તેને લોકેા બુધવારી? એટલે ઘણું: હલકુ નાંમ પાડું છે. વલી લોકો શું સમજે છે કે વિદ્યા ભણવી એટલે લખતાં વાંચતાં આવડયું, સાચું જુદું માલા, લેાકાનાં કાલાં ધેાળાં કરી માથાં કરેલ થ, એ ભણવું; એવી એવી તરેના અનેક, કદાપી ગણીએ તેા પાર ના આવે એવા વેહેમ ભરાએલા છે, કેટલીએક ઊલટી વાતે! સમજાય છે, ( અલબત તે કાંઇ લોકોના વાંક નથી, કદાપી તેમને ખબર હાએ તે તે લે! કદી એવું માંને નહી) મનમાં એકદમ કાંઇ નવી વાત ગમે તેવી સારી, ગમે તેવા તેમાંથી ક્ા થાય એવી હાઞ પણ તે થવી માહા મુશકલ. તારે તેટલા માટે આ ચેાપાની છપાવનારાઓના એવા ઈરાદો છે, કે એ ચાપાનીઆમાં એવી એવી વિદ્યાની, ઇતિહાસની, રસાએનશાસ્ત્રની, લેાકેાના વેહેપાર વિશે, લેાકેાના ચાલ ધારા વીશે, જે જે મ્હોટા મ્હોટા માંની લીધેલા વેહેમ છે તે વિશે વાતા લખવી કે તેણે કરીનેં લગીરેક લોકોના હાલના વિચારમાં ફેરફાર થાઅ; ને હાલમાં જે જે અમુલ વસ્તુએ છે તેને, જેમ કુકડાને મન રત્ન, તેમ ધીકારીને નાંખી દે છે, તે તે વસ્તુઓને લખીને લેવી તે જેમ હીરા, મેાતી, માણેકને માંન આપે છે, તે સહાસ પ્રાણ રાખે છે, તેના કદાપી કરાડમા હીસાનું એ તેમને માંન આપે એવી રીતની પાવનારાઓના મનમાં હાંસ છે; પછી તા દઇવ ઈચ્છા જે થાએ તે ખરૂં. અમને આશા છે કે કેટલા એક સારા, સમજું, પ્રથા, તે વિદ્યાંન, લેાકેા આ વાત વાંચીને એવું ખેલશે કે “ નવરા ડાલ એટા એટા કાંઈ કામ તે
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy