SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ છે; જેમ ફૂટ, દૂધ, ધૂળ, મૂક, મૂક, ખૂબ, ઈત્યાદિ તેમજ ઉકારની પછીને અક્ષર દીર્ઘ હોય ત્યાં પણ એજ નિયમ ઘણું કરીને લાગે છે; જેમ ચૂને, ખૂણે, ઇત્યાદિ; અને તેમજ ધાતુ કે નામમાં ૧ હરવ કે દીધું હોય તેને પ્રત્યય આવ્યાથી અથવા સમાસમાં પણ ઉપલો નિયમ ફરતે નથી; જેમ મૂકનાર, સૂવાળો, દૂધભાઈવગેરે. બેથી વધારે અક્ષરના શબ્દોમાં પહેલા અથવા વચમાંના ઉકારથી પછીને અક્ષર હસ્વ હોય તો તે ઉ દીધું કરો અને જે તે અક્ષર દીર્ઘ હોય તે તે ઉ હસ્વ લખ; જેમ કૂબડે, ફૂટડે, ખુશાલ, વગેરે. ઈકોરાંત શબ્દોમાં જે ઈકોર તે દીર્ઘ છે; જેમ ઘી, કદી, નાખી. એ અને તેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇકાર, હિસ્વ અને દીર્ઘ ઉકાર સંબંધી નિયમ પ્રમાણે લખાય છે; જેમ બીક, કીડી, ખીચડી, નાળિએર, રૂપિએ, ઇત્યાદિ. ૯. ગુજરાતી શબ્દોમાં “સ” હોય તેમાં ઈ કે ય મળવાથી તાળુ “શે બોલાય છે, જેમ કેસો હોય પણ ઈ આવવાથી કોશ', માસ, માશી, પીર, પીરશું. વગેરે એ નિયમ સુરત, ભરૂચ સિવાય આખી ગુજરાતમાં ચાલે છે માટે તે રીત ચેથા નિયમને આધારે રાખવી. T. C. HOPE. દુરગારામ મંછારામ. T. B. CURTIS. નર્મદાશંકર લાલશંકર. મેહનલાલ રણછોડદાસ. દલપતરામ ડાહ્યાભાઈ મહીપતરામ રૂપરામ. વ્રજલાલ કાળીદાસ. નંદશંકર તુલજાશંકર. આ ધારા મેહેરબાન ડિરેકટર ઑફ પબલિક ઈન્સ્ટ્રકશન સાહેબના હુકમથી છાપી પ્રગટ કર્યા છે. ઉત્તર પ્રાંતના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર કરટિસ સાહેબને પણ એઓ સાહેબે એ કમિટીના મેંબર નિમ્યા હતા, પણ માંદગીના સબબથી કમિટીના કામકાજમાં તેઓ સામેલ થઈ શક્યા નહોતા, પરંતુ એ ધારા તેમને માન્ય છે, તેથી તેઓએ સહી કરી છે.' સુરત તા. ૩૧ મિ. 1 tears અકબર ૧૮૬૮. Educational Inspector, N. D.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy