SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ દે—અમને તું હળ ખેડુ જેવા જાણે છે? . ભીમ –ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લેકેને ઉપકાર * કીધે છે? Lદે—ના. એ તે કાંઈ નથી કર્યું, પણ અમે કઈ વખત કાંધાખત કર્યો છે ખરાં. લીમ–ત્યારે તે એમાં લોકોને ખરે ફાયદે દીવાની તુરંગમાં છે, એટલે પણ તને કાંઈ ન કીસબ બજાવ્યું છે ? –નવા કસબની શી જરૂર છે, અશલથી જે કરતા હોઈએ, તે કરવું. " ભીમ–તે અશલથી તમારો શો ધંધે છે? દેટ–અમે અદાલત્તમાં બેશીને સરકારનું કામ અને તેનું કામ બજા વિયે છીયે. લીમડ–હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે? દે—પણ શીધે રસ્તે ચાલે નહીં, તેને શિક્ષા કરાવવી એ શું સારું કામ નથી? ભીમ–તેને તપાસ રાખનારા અમલદાર કે નથી? તમારે શા - ઉચાટ છે ? —પણ અમલદારને જાહેર કરનાર કોણ? ભીમ–જેની મરજી. . દે તે હું છું, ત્યારે જુઓ સરકારના કાયદાનું કામ ખરું કે નહિ ? ભીમ –વાહ! વાહ! એ તે મોટે ફાયદે. પણ એવું કામ કરવાથી અજગરની પેઠે ઘરમાં સુખે બેસી રહેવું એ સારું છે કે નહીં ? અને એથી બીજું સારું કામ કાંઈ તમને સુજતું નથી ? દેહ–અમારે અજગર જેવા થવું નથી. ભીમ–તારું અંગરખું ઉતાર. શાસી –અલ્યા સાંભળતા નથી કે શું?
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy