SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૧૫ , કે ભાઈ મારો શે અપરાધ છે જે તમે મને બંદીખાને નાખે છે ? તે તેને કહેવામાં આવ્યું કે તારી બધી મિલ્કત શ્રીજીને અર્પણ કરી દે, કારણ કે તારે કોઈ ખાનાર નથી. વૈષ્ણવે કહ્યું કે એ તો શ્રદ્ધાનું કામ છે ને હમણાં મારાથી કાંઈ થાય પણ નહિ. હું મરીશ તે વખતે લખી જઈશ. બાકી હમણાં તે આપુ નહી. પછી તેની બાયડીને પણ તેડાવીને તેની સાથે અંધારી કોટડીમાં કેદ નાંખીને કહ્યું કે હવે સડીમર. પછી ખાવા પીવા તથા શાચે જવા બહુ સંકટ તેની ઉપર પાડવા લાગ્યા ને તેને • ખુલ્લું કહ્યું કે જો તું અમારા ધાર્યા પ્રમાણે દંડ નહી આપે, ને અમારા કહ્યા પ્રમાણે લખી નહી આપે, તે તને આ કોટડીમાં સડાવી અને રીબાવી મારીશું. કેટલાક દહાડા ભુખેમરા વગેરેનું મહા સંકટ પડતાં ગભરાઈને અધિકારીને કહ્યું કે મને છોડે અને હું દંડ તથા લખત કરી આપવા કબુલ થાઉં છું. પછી આ રાક્ષસેએ એક નાનું વીલ ઘડી કહાડયું તેમાં જે મીલ્કત હોય તે બધી શ્રીજીને અર્પણ કરવાનું લખ્યું. તે ઉપરાંત રૂપિઆ પણ પાંચ દશ હજાર રોકડા માંગ્યા. બીચારા રૂગનાથદાશે મહાસંકટ શોષવાનાં કારણથી તથા બંદીખાનામાં સ્ત્રી પુરૂષ મરી જવાના ભયથી પેલા લુટારૂઓના લખેલા વીલમાં ધુજતે હાથે સહી કરી આપી તથા કાલાવાલા કરી રૂપિઆ ૩૦૦ રોકડા દીધા. એટલે તેને છુટો કીધે. આ તો બિચારો બંદીખાને પળે હતો ત્યારે તરત સમજેલો હતું કે આ ધમ નથી પણ લુટારૂ પંથ જેવો એક પંથ છે. આ ધર્મગુરૂ નથી, ધાડપાહુઓ છે; એવા વિચાર થવાથી તે બિચારો છુટો થયે તેજ દહાડે પિતાને અસબાબ ઉઠાવીને પોતાનાં ગામ તરફ ચાલતો થયો. ત્યાં પહોંચીને તરત પિતાની ન્યાત એકઠી કરી અને પિતાને હેવાલ બધે ન્યાત આગળ જાહેર કર્યો, અને તેઓને ખુલા બોલોમાં કહ્યું કે ભાઈઓ આ ધમની જગ્યા તમારે સમજવી નહી પણ ઠગ અને લુટારૂઓનું મેટું મથક સમજવું. હવે ન્યાત છે એમ કબુલાત આપતી હોય છે આ અધર્માને ઠેકાણે જવું નહી તે હું મારી બધી મિલ્કત ન્યાતને સપુરત કરી જાઉં. ન્યાતીલામાં સમજુ ભાગ ઘણે લેવાથી તરત કબુલ કીધું કે કોઈપણ તે જગ્યાએ
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy