SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ tી કોઈ ક મોકલી દીધું. સ્પેનના રાજાના દાસ જેવો પોપ શો નિર્ણય આપશે એ સ્પષ્ટ હતું. હેનરીએ પિતાને શેષ વુલ્સી ઉપર ઠાલવ્યો. હવે તેને ઘુસીની ગરજ ન હતી, અને ઉમરાવો તેને આડખીલી માનતા હતા. પ્રજા પણ ભારે કર માટે વુલ્સીને જવાબદાર લેખતી હતી, અને પાદરીઓ ધર્માલયમાં કરેલા સુધારા માટે વલ્સીને ધિક્કારતા હતા. આમ વુલ્સીના મિત્ર થડા અને શત્રુઓ ઘણું એવી સ્થિતિ હતી. જે રાજાની કૃપા પર મુસ્તકીમ રહીને કોઈની પરવા કર્યા વિના વુલ્સીએ બીનહરીફ રાજ્ય ચલાવ્યું, તેજ રાજા હવે વીફરી બેઠો. પિપ જોડે સંબંધ રાખવાની રાજાની મના હતી, છતાં વુલ્સી પોપને પ્રતિનિધિ થયો, એટલે રાજાની આજ્ઞાનો ભંગ કરવાનો આરોપ મૂકી તેને અધિકાર પરથી ઉતારવામાં આવ્યો. તેનાં માલમિલ્કત જપ્ત કરવામાં આવ્યાં, અને તેને એક જવાની રજા આપવામાં આવી; પણ તેના શત્રુઓ એટલેથી સંતોષ પામ્યા આ છે એ નહિ. બીજે વર્ષે તેને રાજદ્રોહની હેનરી માં આરોપસર પકડવામાં આવ્યા; પણ લંડન આવતાં રસ્તામાં તે માંદ પડે. લીસ્ટરના મઠમાં આવીને આ ભગ્નહૃદય અને હતાશ પુરુષે મહંતને કહ્યું, “હું મારાં હાડકાં નાખવા અહીં આવ્યો છું.” મરતી વખતે તેના છેલ્લા શબ્દો એવા હતા કે “જેવી એક નિષ્ઠાથી મેં મારા રાજાની સેવા કરી છે, તેવી એક નિષ્ઠાથી જે મેં ઈશ્વરની સેવા કરી હત, તે આ વૃદ્ધાવસ્થામાં તે ૧. 0 father abbot, An old man broken dowu with storms of state, Is come to lay his weary bones amongst ye; Give him a little earth for charity: (Shakespeare]
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy