SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કર પ્રાચીન એંગ્લા–સેક્સન લેાકાએ રાસા રચ્યા છે. શૌર્યવીર્યની કથા સાંભળવી તેમને બહુ ગમતી. દરેક ટાળીના સરદાર જોડે એક ભાટ હાયજ સત્રે બધા પરવારીને બેઠા હાય, ત્યારે આ ભાટ પેાતાના સરદારના કાઈ પરાક્રર્મની, તેના કાઈ પૂર્વજના શુરાતનની, કે કાઈ પ્રાચીન વીરના એકાદ જીવનપ્રસંગની કથા કહે, કે દુહાઓ રચીને લલકારે. આવા એક રાસાનું નામ આયોવુલ્ફ છે. તેમાં આપણા ભીમસેનની પેઠે આયેાવુલ્ફ રાક્ષસ જોડે લડે છે, પાતાળમાં જાય છે, અને છેવટે એક ખીજા રાક્ષસ જોડે લડતાં મરણ પામે છે, એવી કથા છે. ખરેખરૂં અંગ્રેજી કાવ્ય કેડમન નામના કવિએ રચ્યું. તે કવિ મઠમાં ગેાવાળ હતા. દેવાએ તેને કાવ્યશક્તિની બક્ષિસ કરી એવી દંતકથા ચાલે છે. તેણે બાઈબલના કેટલાક પ્રસંગાનું વર્ણન કર્યું. તેનાં કાવ્યા લાકપ્રિય થઈ પડ્યાં. ખીડ નામના સાધુએ અંગ્રેજી ગદ્યતે। આરંભ કર્યાં. તેણે મઠમાં બેસીને કૃપ પુસ્તકા રચ્યાં, અને આખા યુરેપમાં પ્રસિદ્ધિ મેળવી. ડેન લેાકાએ મઠે અને વિદ્યામંદિરને નાશ કર્યાં, તે પછી આલ્ફ્રેડે પંડિતાને ખેલાવ્યા અને શાળાએ સ્થાપી. તે પોતે વિદ્વાન હતા. તેણે અનેક ગ્રંથાનાં ભાષાંતર કર્યાં. એંગ્લા–સેક્સન ક્રોનિકલ નામે પુસ્તકમાંથી ડેન લેાકેાના આક્રમણથી સ્ટીફનના અમલ સુધીના બનાવાની નેાંધ મળે છે. સ્ટીફનના અમલમાં અંધાધુંધી ચાલવાથી ઇતિહાસ લખાતા બંધ થયે. નોર્મન લેાકેાના આગમન પછી અંગ્રેજી ભાષાને મળતું ઉત્તેજન બંધ પૂયું; કારણ કે દરબારમાં ફ્રેન્ચ ભાષા ખેાલવાને શાખ થઈ પડ્યો. પરદેશી પંડિત અને ધર્માધ્યક્ષા લેટિન અને ફ્રેન્ચ ભાષામાં લખવા લાગ્યા. પરંતુ પ્રજાની ભાષા તે એંગ્લા–સેક્સન રહી. ઉલટું તેામન લેાકેા ધીમે ધીમે એ ભાષા ખેાલતા થયા. હૅાનના સમયમાં રાજાપ્રજા વચ્ચે ઝગડો થયા, ત્યારે તેમના લાકા જોડે પૂરેપૂરા મળી ગયા. તેમની ભાષા ફ્રેન્ચ મટી અંગ્રેજી ઈ. તમનેએ ભાષામાં સમૃદ્ધિ અને જુસ્સા આપ્યો. . ચૌદમા સૈકામાં જ્યાફ્રી ચાસર નામે સુપ્રસિદ્ધ કવિ થયો. તેણે જીવનને વિવિધ અને વિશાળ અનુભવ · કેન્ટરબરી ટેઈલ્સ ' નામે કાવ્યમાં ઉતાર્યાં. લગભગ ૨૯ યાત્રાળુઓ એક્રેટની કબરની યાત્રાએ નીકળ્યા છે. રસ્તામાં એક
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy