SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦૧ પરિશિષ્ટ ૧લું બ્રિટિશ રાજ્યબંધારણના સીમાસ્તંભ ઈ. સ. બનાવ પરિણામ ૧૨૧૫ મેટો પટ્ટો. રાજસત્તા પર બંધન મુકાયાં. ૧૨૬૫ સાઈમન ડી મોન્ટફડે પ્રજાના આમવર્ગને અવાજ રાજ્ય લોકપ્રતિનિધિ તેડ્યા. વહીવટમાં દાખલ થયો. ૧૨૯૫ આદર્શ પાર્લામેન્ટ. અર્વાચીન પાર્લમેન્ટનું બીજ નખાયું. ૧૩૪૧ આમની સભા અને ઉમરા- હાલનું આમગૃહ અને અમીરગૃહ એમ ની સભા જુદી પડી. બે સભાઓ બની. ૧૩૭૪ ભલી પાર્લમેન્ટ. રાજાના અધિકારીઓની તપાસ ચલાવ વાના હકને દાવો પાર્લમેન્ટ કર્યો. પાર્લમેન્ટ મળી. પાર્લમેન્ટે રાજાને આપવાનાં નાણું મંજુર કરતાં પહેલાં પ્રજાનાં દુઃખ દૂર કરવાની માગણી કરી. ૧૬૦૩ * જેમ્સ ૧લાનું રાજ્યારોહણ. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ એક રાજાની આણ નીચે આવ્યાં. ૧૬૨૮ હકની અરજી. રાજાની આપઅખત્યારી સત્તા પર અંકુશ મુકાયો. १९४०-६० લાંબી પાર્લમેન્ટ. ચાર્લ્સ ૧લાનાં આપઅખત્યારી કાર્યો રદ કરી તેના સલાહકારેને વધ કરવામાં આવ્યો. સૈન્યસત્તાનું રાજ્ય સ્થપાયું. ૧૬૬૦ ચાર્લ્સ બીજે ગાદીએ આવ્યો. સૈન્યસત્તાનો અંત. યૂરિટનેએ કરેલી રાજ્યક્રાન્તિ નિષ્ફળ ગઈ. હેબિઆસ કોર્પસ કાયદ. રાજસત્તા પર કાપ મુકાયો. ન્યાયપદ્ધતિ નિર્મળ કરવામાં આવી. ૧૬૮૮ રાજ્યક્રાન્તિ. લોકસત્તાને જય. ઈશ્વરી હકના સિદ્ધાન્તને ફટકો. હકપત્રિકા. સૈન્યનો કાયદે. રાજા પ્રજા વચ્ચે કરાર થયા. - ધર્મસહિષ્ણુતાને કાયદો. પાર્લમેન્ટનું ઉપરીપદ સ્થપાયું. : - ૧૧૯૪ - ત્રિવાર્ષિક કાયદે.. १९७८
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy