SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ પછી હાર્યા. રાત્રિના ધુમમાં સંનિકેએ સગુમિત્ર જોયા વિના શસ્ત્રાસ્ત્ર, જમીન, પથર, અને છેવટે મુક્કાઓથી યુદ્ધ કર્યું, અને પરાક્રમની પરાકાષ્ટ્ર) દર્શાવી. પરંતુ સરદારની કાર્યદક્ષતાનો અભાવે જાનમાલની જેબરી ખુવારી થઈ. એ પછી સેબાલિન ઘેસે શરૂ થશે, છતાં સેનાપતિએ દીર્ધદષ્ટિ વાપરીને કંઈ યોજના કે સગવડ કરી ન હતી. રશિઆના અંગોને ઠુંઠવી નાખનારા શિઆળામાં એ વેરાન પ્રદેશમાં બિચારા સૈનિકોને ચાર માસ સુધી અગણિત સંકટ વેઠવાં પડયાં. તેમના તંબુઓ ફાટેલા હતા. ઓઢવાનું પૂર મળે નહિ, પહેરવાનાં કપડાંની પણ તંગી હતી, અને દેશમાંથી સામગ્રી આવે તેમાં કશી વ્યવસ્થા કે વગ ન મળે, એટલે તેમને પારાવાર દુઃખ પડયું. વળી લુચ્ચા ઈજારદારોએ પગરખાં મેકલ્યાં, તેમાં એક વખતે તે બધાં પગરખાં એકજ પગનાં નીકળ્યાં, અને તેમાં તળી તે કાગળનાં હતાં. એ સાથે ઘાસની ગાંસડીઓમાં વચ્ચે માટી ભરેલી નીકળી. આ ઉપરાંત એક સમયે જરૂરી માલ લઈને આવતાં વહાણને તેફાન નડવાથી તે પૂર્બ્સ ગયાં. પરિણામે ભૂખમરાને લીધે સૈન્યમાં રેગ ફાટી નીકળે, છતાં દવાખાનાની સારી વ્યવસ્થા પણ ન હતી. યુદ્ધના ખબરપત્રીઓએ આ ભયંકર સ્થિતિનાં હદયદ્રાવક વર્ગન લખી મેકલ્યાં. એટલે દેશમાં તે લેકેને નખકે -શિખ ઝાળ ચડી. એથી એબડિનને રાજીનામું આપવું પડયું, અને પામર્સ્ટન મંત્રીપદે આવ્યું. દરમિઆન ધાત્રીકર્મની યોગ્ય તાલીમ પામેલી ફ્લેરેન્સ કર્યા વિના મૃત્યુમુખમાં પગ મૂકો. બંદુકની ગોળીઓના વરસાદમાં દોઢ માઈલ સુધી પસાર કરી તેઓએ રશિઅન તોપખાનું હાથ કર્યું. ૬૦૦ માણસમાંથી ભાગ્યે ૨૦૦ જવવા પામ્યા. વા –ટેનિસનનું The Charge of the Light Brigade. ૧. આ દયાધન સન્નારી પ્રત્યે સૈનિકોની કૃતજ્ઞતા ફેલો Santa Filomena નામે કાવ્યમાં વર્ણવતાં લખે છે કે: Lo ! in that house of misery, A Lady with a lamp I see, Pass through the glimmering gloom, And Flit from room to room. And slow as in a dream of bliss, The Speechless' sufferet : turns to kiss, Her shadow as it' falls, Upon the darkening walls.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy