SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ તારીખ પહેલાં રાજનિષ્ઠાની પ્રતિજ્ઞા લઈ લેશે, તેમને માફી આપવામાં આવશે. દૈવયોગે પશ્ચિમ હાઇલેન્ડની ખીણમાં રહેનારા પ્લેાના વૃદ્ધ સરદાર મક આઈ તે સર્વથી છેલ્લી પ્રતિજ્ઞા લેવાનેા વિચાર કર્યાં. છેક છેલ્લી ઘડીએ તે જે જગાએ આવી પહેાંચ્યા, ત્યાં પ્રતિજ્ઞા સ્વીકારનાર અમલદાર ન હતા. ત્યાંથી અથડાતા કુટાતા આગળ વધી તેણે શપથ તે। લીધા, પણ નક્કી કરેલા દિવસ વીતી ગયા હતા. એથી શત્રુઓએ તેને નાશ કરવાની તક સાધી. વિલિયમના અધિકારીએ લેાકેાની સાન ઠેકાણે લાવવા ખરી હકીકત છુપાવી. તેણે રાજા પાસેથી “ તે ચારાના દળના સંહાર કરવા ”ની આજ્ઞા મેળવી, અને સૈનિકાની ટુકડી ગ્લેન્કા માકલી. ત્યાંના ભેાળા લેાકેાએ સૈનિકાતે દિલજાન આવકાર આપ્યા; અને સૈનિકાએ પંદર દિવસ સુધી મેમાન ગીરી ભાગવી. આખરે નિર્દય હત્યાકાંડને દિવસ આવી પહોંચ્યા. શિઆળાની રાત્રિના અંધકારમાં આ નિષ્ઠુર સિપાઈ એએ લેાકેાની કતલ ચલાવી, તેમાં મૅક આઈન, તેની પત્ની, અને ખીજા છત્રીસ માણસા કપાઈ મુઆ, અને જે જીવ લઇ ને નાઠા તેમને બહારની ઠંડીએ અને ભૂખે પૂરા કર્યાં. ગ્લેન્કાને હત્યાકાંડ વિલિયમના જીવનમાં કલંક સમાન ગણાય છે; કારણ કે તેણે પૂરી તપાસ કર્યા વિના હુકમ આપ્યા હતા, અને કતલ કરનારજાલીમાને જતા કર્યા હતા. આયર્લેન્ડમાં યુદ્ધઃ સ્કૉટલેન્ડના ભયંકર ખળવા તરત શમી ગયે, પણ આયર્લેન્ડમાં તેમ થયું નહિ. આયર્લેન્ડમાં કેથેલિકા અને ગ્રેટેસ્ટન્ટો વચ્ચે ઝગડા ચાલ્યા કરતા, અને ગમે તેટલા ઉપાય અજમાવ્યા છતાં પ્રજાને સુખવારા આવ્યા ન હતા. દરમિઆન જે અંગ્રેજ અને સ્યુટ પ્રોટેસ્ટન્ટ ત્યાં વસવાટ કરવા આવ્યા, તેમના હાથમાં જમીનને માટે ભાગ આવી પડયા. આથી આશ લેાકાને નવા પ્રોટેસ્ટન્ટ રાજા તરફ અણગમે થયા. એવામાં જેમ્સ ગાદી મળવાની આશાએ આયર્લૅન્ડમાં ઉતરી આવ્યા, એટલે નિરાશ્રિત પ્રોટેસ્ટન્ટો કૅથેાલિકાના રાષ જોઈ ને દરિયાપાર નાડા, અથવા તા લંડનડરી અને એનિસકિલેનના કિલ્લામાં ભરાઈ બેઠા. જેમ્સના લશ્કરે લંડનડરીને ઘેરા ધાલ્યા; તેના કિલ્લા મજબુત ન હતા, અને શહેરમાં ભેાજનસામગ્રી ઓછી હતીઃ છતાં શૂરા લાકા પ્રાણાન્તે પણ નમતું ન આપવાના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy