SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પામેલા લાકા પ્રત્યે પ્રજાની સહાનુભૂતિ વધતી ગઈ, અને રાજા પ્રત્યે વિરાધ ઉંડા જતા ગયા. જેમ્સ ૧લાના સમયથી અનેક શ્રદ્ઘાળુ લેકા પરદેશ જવા લાગ્યા હતા, અને લાડના કડક અમલમાં અનેક ભક્તિશ્રા પ્યૂરિટના ઉત્તર અમેરિકામાં વસવાટ કરવા ચાલ્યા ગયા. ગૉ ૧ '' - પાર્લમેન્ટ વિનાનું રાજ્યઃ ઈ. સ. ૧૬૨૯–૧૬૪૦. રાજાએ વફાદાર સેવકૈાની સલાહ પ્રમાણે ચાલીને પાર્લમેન્ટ ખેાલાવી નહિં, પણ નાણાંની ગરજ એ!છી થાય એ હેતુથી ફ્રાન્સ જોડે સંધિ કરી. દરમિઆન રાજાએ અમીરા, વેપારીઓ, મધ્યમ વર્ગના લેાકેા, અને ગરીખે–સર્વને સરખી રીતે રંજાડવા માંડયા. જંગલના જુના કાયદા કાઢી તમે સરકારી જમીન પચાવી પાડી છે” એમ કહી લેાકેા પાસેથી ભારે દંડ વસુલ કર્યા. ચૂડલ ધારાને સજીવન કરી માણસા પાસેથી લશ્કરી કરી અને તેમ નહિ તે તેના બદલાને દંડ માગવા માંડયા. ઉપરાંત કેટલાક કાળથી બંધ પડેલા વહાણવેરા શરૂ કર્યાં. શરૂઆતમાં લેાકેાએ જાણ્યું કે ચાંચીઆને ભય ટાળવા માટે આ કર નાખવામાં આવ્યા છે. પરંતુ ઇ. સ. ૧૬૩૫માં ચાર્લ્સે બંદરા ઉપરાંત બધાં ગામેા પાસેથી એ કર લેવાના હુકમ કર્યાં. ઇ. સ. ૧૬૩૭માં જજ્હાન હેમ્પડન નામના ગૃહસ્થને ૨૦ શિલિંગને વહાણવેરા ભરવાના આવ્યા, પણ તેણે એ કર આપવાની ના પાડી. હેમ્પડન આવી નાની રકમ આપી શકે એમ હતું, પણ તેણે તેા હકની લડત ઉપાડી. તે લંડનની અદાલત સુધી લડયા. બાર ન્યાયાધીશામાંથી સાત ન્યાયાધીશોએ હરાવ્યું કે રાજાને ગમે તે રીતે અને ગમે તે વખતે કર નાખવાની સત્તા છે; પણ બાકીના પાંચે હેડનના લાભમાં ચુકાદો આપ્યા. જો કે બહુમતીએ હેમ્પડન હાર્યાં, પણ લેાકાની ખાતરી થઈ કે આ વેરે કેવળ અન્યાયી છે. લેાકેા અસંતાષથી આ વે જ્હાન હેમ્પડન
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy