SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તે સ્પેનનાં થાણાં બાળતા કે લૂંટતા. ફિલિમ અણુ પાસે ચએજ ખલાસીઓ બાબત-ફરિયાદ કરી તેમને સજા કરવાનું કહે, ત્યારે રાણી તેમને ઇનાવ્યા અને માન આપે. ફિલિપે શરૂઆતમાં કંઈ કર્યું નહિ, પણ પાછળથી તે સમત પગલાં લેવાની જરૂર લાગી. હવે અંગ્રેજ- ખલાસીઓ સ્પેનિઆડેના હાથમાં સપડાય તે તેમને ખૂબ રીઆવવામાં આપ્યા. અંગ્રેજે, પણ વેરબલો નેરથી વાળવા લાગ્યા. દરમિઆન સ્પેનના અમલથી કંટાળેલા ધર્મેન્ડઝના સુધારકે એ બળવો કર્યો, પણ તેમના આગેવાનનું ખૂન થયું. એથી ઇલિઝાબેથને ખુલ્લી રીતે ફિલિપની સામે થવાની તક મળી. તેણે નેધલેન્ડઝના લેકને માણસે અને નાણુની મદદ મેકલાવી, ઇ. સ. ૧૫૮૫. અંગ્રેજો સામેના યુદ્ધમાં સ્પેનિઆર્ગોને ખૂબ નુકસાન થયું. વધારામાં કે અમેરિકામાં જઈને સ્પેનને ઘણું નુકસાન પહોંચાડયું. એથી ફિલિપને લાગ્યું કે ઇંગ્લેન્ડને પોતાનો હાથ બતાવવાની જરૂર છે, એટલે છાની દુશ્મનાવટ ઉધાડી થઈ, અને બંને પક્ષ સાવધ રહેવા લાગ્યા. સ્પેનનું નૌકાસૈન્ય ફિલિપે મોટી મોટી મનવારે બંધાવી, અને તેમાં અનુભવી તથા શૂરા સિપાઈએ રેયા. નિપુણ સેનાપતિ પાર્મા નેધલેન્ડઝમાં હતો, તેને લશ્કર સાથે આવી મળવાને હુકમ કર્યો. સ્પેનને કાફલા કેડિઝ બંદરમાં તૈયાર થતો હતો, એટલામાં કે એચિત છાપે માર્યો, અને આતશબાજી ભરેલાં વહાણ છેડી મૂક્યાં. આથી સ્પેનનાં વહાણને નુકસાન થયું, અને મરામત પાછળ કેટલેક વખત ગયો. ઈ. સ. ૧૫૮૮ના મે માસની આખરે ૧૩૦ મોટાં વહાણો અને ૩૦,૦૦૦ માણસોનું સ્પેનનું નૌકાસૈન્ય પપને આશીર્વાદ લઈ ઈલેન્ડ તરફ ઉપડયું. તેને સરદાર ડયૂડ ઍવું મેડિના સિડેનિયા હતો. તેનામાં સેનાપતિ થવાની યોગ્યતા ન હતી; કેમકે કાર્લો ૧. આ વિગ્રહ દરમિઆન ગુટફન પાસે પ્રસિદ્ધ લેખક અને યુદ્ધો સર ફિલિપ સિડની ઘવાઈને પડશે. તેને બહુ તરસ લાગી હતી. પાણીનું ચાલું તે મેં એ માંડવા જ હતો, એટલામાં પાસેના જખમી સિપાઈને આતુર નજરે જોતા તેણે દીઠો. તે મને વૃતિ કળી જઈને ફિલિપે તેને પાછું આપને કહ્યું, “મારા કરતાં તારે પાણી . વધારે જરૂર છે.!”
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy