SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] આયુર્વેદના ઇતિહાસ મતભેદ ઉપર અભિપ્રાય આપવાના પ્રસંગ નથી. વળી, ૫. હિરપ્રપન્નજીએ પહેલાં શારીરાવયવવાચક ન ગણાયેલા કેટલાક શબ્દોને શારીરાવયવવાચક ગણીને શારીરશબ્દાનું ભડાળ વધાર્યુ છે. ૧ અલખત્ત, આવી બાબતમાં મતભેદ રહે જ. વૈદિક, શતપથાક્ત અને સુશ્રુતાક્ત શારીર અવયવાનાં નામાના જે કાઠો ૫. હરિપ્રપન્નજીએ ‘રસયેાગસાગર ’ના ઉપેદ્ધાતનાં પાનાં ૭૩ થી ૭૯ માં આપ્યા છે, તે જિજ્ઞાસુએ જોઈ લેવા. એ કાઠી જોવાથી તથા એના ઉપરનું વિવરણૢ વાંચવાથી વેદકાલીન ઋષિવૈદ્યોના શારીરજ્ઞાનની વિપુલતા જોઈ ને આશ્ચય થશે. પ. હરિપ્રપન્નજીએ વૈદિક શારીરાવયવવાચક સંદિગ્ધ શબ્દોના જે અર્થાં કર્યાં છે તે સમાન્ય છે એમ કહેવાનું નથી, પણ એમણે પેાતાના અની સમક દલીલ પા. ૮૦ થી ૧૪૧ માં વિસ્તારથી આપી છે, જે વિરુદ્ધ મત ધરાવનારે પણ વિચારવા ચેાગ્ય છે. શારીર અવયવાનાં ધણાં નામેા અથવવેદના ૨-૩૩-૩ સૂક્તમાં મળે છે :——આંખ ( અક્ષિ ), નાક (લિા), કાન (TMf), હડપચી (ધ્રુવુ), માથુ (શીર્ષ), મગજ (ઇશ્તિ≠), જીભ (નિટ્ઠા), ડાકનાં હાડકાં (થ્રીવા), ધમની (sfળટ્ટા), તરુણાસ્થિ ( નાસા ), પૃષ્ટવંશનાં હાડકાં (અતૂલ), ખભા (અંત), બાહુ (વાટ્ટુ), હ્રદય (ચ), કલામ (વોમ),૨ પિત્તાશય (?) (હ્રીફ્ન), પડખાં (વાર્ધ), મૂત્રપિંડ અ. ૧૨, જેમાં પંડિતજીના . ૧. જુએ ‘આયુર્વે વિજ્ઞાન ' ૧૯૮૩ આ પ્રકારના આવિષ્કારની ચર્ચા મે કરી છે. ૨, કલેમ શબ્દ કયા અવયવને વાચક છે એ બાબત વૈધોમાં ખૂબ ચર્ચા ચાલી છે, અને ધણા મતભેદ છે. પ’, હરિપ્રપન્નજીએ ક્લેમને Gall bladder અર્થ કર્યો છે ( જુએ ‘રસયેાગસાગર ’ પા, ૯૮); જ્યારે મ. મ. ગણનાથસેને શ્વાસનલિકા ( trachea) અર્થ કર્યા છે. ( પ્રત્યક્ષશારીર, ભા, ૨, પા. ૧૭૮ ). વૈદ્યપંચાનન શ્રી, કવડે શાસ્રી ફેરી'કસ' અ કરે છે. ( જીએ એમને લેામનિય ).
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy