SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ] આયુર્વેદના ઇતિહાસ દર્શાવે છે. વળી આ ગ્રન્થમાં રસાયન તરીકે રસના ઉપયાગ ઉપર તથા રસ સિદ્ધ કરવા અર્થે અભ્રકાદિની ઉપયોગિતા ઉપર ઝોક છે, જ્યારે પાછળથી રસાયન તરીકેને મહિમા ચાલુ રહેવા છતાં રાગહર તરીકે પારદ પોતે તેમ જ અભ્રકાદિ મહારસો, ગન્ધકાદિ ઉપરસે, કમ્પિલાદિ સાધારણ રસા, રત્ના અને સુવર્ણાદિ ધાતુએ એ સા સ્વતંત્ર રીતે યાગે! તૈયાર કરીને - વૈદ્યકીય ઉપયાગ કરવા તરકે વધારે ને વધારે વલણ થતું ગયું છે. માધવે સદર્શન રસાણ વ‰—રસવિદ્યાના આ ગ્રન્થનેા સંગ્રહમાં ઉલ્લેખ કર્યાં છે, પણ શ્રી. પ્ર. રાય કહે છે કે એમને કાશ્મીરમાંથી એક અને મદ્રાસ એરિયેન્ટલ લાયબ્રેરીમાંથી બીજી હાથપ્રત મુશ્કેલીથી મળી હતી. એ ખારમા શતકનેા ગ્રન્થ છે, એમ એ વિદ્વાન ધારે છે; અને એ યથાર્થ છે.રે આ રસાવતા ત્ર તાતી સામાન્ય રીતે પાર્વતીપરમેશ્વરના સંવાદરૂપ છે અને તેના વિભાગેાતે પટલ નામ આપેલ છે. રસા વતત્રમાં તેના વક્તા “ શ્રી ભૈરવ કહે છે કે રસા, ઉપરસા, ધાતુ, કપડું, કાંજી, બિડ, ધમણુ, લાહનાં પતરાં, ખરસ, પથ્થરના બત્તા, કાષ્ટીય ત્ર, વાંકી ફૂંકી, છાણાં, લાકડાં, માટીનાં અને ધાતુનાં વાસણ્ણા ( ક્રૂરડી, દાથરી, માટલાં, તપેલાં વગેરે), સાણસી, મુસળ, ખાંડણિયા, કાતર, ધાતુની કુલડી, વજન, કાંટા, છેદનયંત્ર, સાટી, વાંસની ફૂંકણી, લેાઢાની ફૂંકણી, લેાઢાની કટારી, અંગારા, ઓષધિ, ઘી, તેલ, ખટાઈ, ક્ષારા, લવણા, વિષે, ઉપવિષેા વગેરે બધા સભાર એકઠા કર્યાં પછી રસક શરૂ કરવું.” "13 ૧. આ ગ્રન્થ કલકત્તામાં બી, ઈ, સિરીઝમાં છપાયા છે. ૨. હિં. હિ. કે., ચં. ૧, ૯, પૃ. ૭૩, ૩. રસા'વ, ચતુ પટલ, શ્લા, ૨ થી ૬, તથા ‘આયુર્વેă વિજ્ઞાન’, પુ. ૧, પૃ. ૧૯૨માં કરલેા ઉતારા,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy