SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યા અને રસથસ્થા [ ૧૯૩ શતકના છે એમ. શ્રી. પ્ર. રાય કહે છે, જોકે મારે મતે એથી અર્વાચીન છે. રસરત્નાકાર કે સેન્દ્રમ ગલ-શ્રી. પ્ર. રાય પાસેની હાથપ્રતની પ્રતિશ્રીમાં ‘નાગાર્જુનવિરચિત સરત્નાકર એ રીતે શબ્દો છે, જ્યારે મે વર્ષો પહેલાં સ્વ. તનસુખરામ મ. ત્રિપાઠી પાસેથી મેળવેલ હાથપ્રતની પ્રતિશ્રીમાં ‘નાગાર્જુનવિરચિત રસેન્દ્રમ ગલ’ એ રીતે નામ છે.૧ જેટલા કટકા શ્રી. રાયની હિ. હિ. કે. માં છપાયા છે તેને આર્મેન્દ્રમગલના તે ભાગ સાથે સરખાવતાં એય એક જ લાગે છે. અને શ્રી. પ્ર. રાયવાળા કટકાને અન્તે સેન્દ્રમંગલ સમાપ્ત” એવા શબ્દો છે. સેન્દ્રમગલના પ્રકાશક રસવૈદ્ય જીવરામ કાલિદાસ પણ રસરત્નાકર અને રસેન્દ્રમંગલ એક જ હાવા જોઈએ એમ ભૂમિકામાં લખે છે. << આ સરાકર કે રસેન્દ્રમ'ગલમાં આ અધ્યાયેા હાવાનું આરંભમાં કહ્યું છે, પણુ મળેલી ચાર પ્રતામાં ચાર જ અધ્યાયેા હતા. ગ્રન્થ ખંડિત અને અવ્યવસ્થિત છે એ તા દેખીતું છે. રસના સ્વેદનાદિ અઢાર સંસ્કારા, હલકી ધાતુમાંથી સેાનું કરવાના કીમિયા, રસ, ઉપરસ અને લેહનાં શાધનાદિ, સ` લેાહનું મારણ, અભ્રક, માક્ષિક વગેરેનાં સત્ત્વપાતન, અભ્રકાદિની ક્રુતિ વગેરે રસતંત્રના જ વિષય સાથે આ ગ્રન્થમાં મથાનભૈરવરસ, દશમૂલ કવાથ વગેરે રાગહર ચેાગા પણ છે. એ જોતાં આ ગ્રન્થ જેવા છે તે તા ૧૧મા શતક પહેલાંના નથી લાગતા. અલબત્ત, એમાં નાગા નરચિત તરી કે પ્રખ્યાત ક્ષપુટ ફટા પણ છે, ૧. એજન, ઉ. પ્રુ. ૪૧, ૨. સ્વ, શ્રી. ત. મ. ત્રિપાઠી પ્રતા ઉપરથી રસવંદ્ય શ્રી, જીવરામ રસેન્દ્રમગલ છપાવેલ છે. ૧૩ પાસેથી મને મળેલી તથા ખીજી ત્રણ કાલિદાસે ઈ. સ. ૧૯૨૪ માં ગોંડલમાં
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy