SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદને ઈતિહાસ (૧૫) ભજતસ્ત્ર, (૧૬) કરવીર્યતન્ન, (૧૭) ગપુરક્ષિતત૧ (૧૮) ભાલકિતન્ન, (૧૯) કપિલટન્ટ, (૨૦) ગતિમત~. શાલાથતંત્રો – (૨૧) વિદેહતત્ર, (૨૨) નિમિત−, (૨૩) કાંકાચનતન્ન,૩ (૨૪-૨૫) ગાર્મેન્ટ અને ગાલવતન્ન, (૨૬) સાત્યકિતન્ન, (૨૭) શૌનક્તન્ન, (૨૮) કરાલતન્ત્ર, (૨૯) ચક્ષુષ્યતન્ચ, (૩૦) કૃષ્ણાયતન્ચ. ભૂતવિદ્યાતંત્રો–ભૂતવિદ્યા નામનું આયુર્વેદનું અંગ પ્રસિદ્ધ છે. એ વિદ્યાનું બીજ સુશ્રુત-વાડ્મટમાં મળે છે (સુશ્રુત ઉત્તરસ્થાન અ. ૬, વાલ્મટ ઉ. અ. ૪, ૫ વગેરે), પણ એના કોઈ ગળે મળતા નથી એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. કૌમારભૂત્યતન્નો—(૩૧) જીવતત્ર, (૩૨) પાર્વતકતસ્ત્ર, (૩૩) બધતન્ન, (૩૪) હિરણ્યાક્ષતત્ર. ' અગદતન્નો-(૩૫) કાશ્યપસંહિતા, (૩૬) અલંબાયનસંહિતા, (૩૭) સનકસંહિતા કે શૌનકસંહિતા, (૩૮) ઉશનઃસંહિતા,૫ (૩૯) લાટયાયનસંહિતા. ૧, આ તંત્રોમાંથી પાઠ મળ્યા નથી. ૨. ગાય અને ઘોડાના વૈદ્યક ઉપર ગૌતમસહિતા છે એમ સાંભળ્યું છે, એમ કવિરાજ ગણનાથ સેન કહે છે. ૩. કાકાયનનું નામ ચરકમાં મળે છે, પણ એના તંત્રમાંથી કોઈ ઉતારે મળ્યો નથી. . ૩૫, ૩૨, ૩૩ આ ત્રણેયમાંથી કોઈ પાઠ ઉતારો મળ્યો નથી, પણ હમણું કાશ્યપ સંહિતા કે વૃદ્ધજીવત– મળી આવેલ છે, જેની નોંધ ઉપર કરી છે. ૫. ઉશન:સંહિતાની વૃદ્ધ વૈદ્યમાં પ્રસિદ્ધિ છે, પણ એમાંથી ઉતારે મળ્યા નથી,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy