SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ . કે વેપારનું બારું ખુલ્યું અને જાકાત ઓછી કરી નાંખવામાં આવી હતી. ૧૮૨ થી ૧૮૨૮ સુધી ઇગ્લાંડ ચઢતા રેશમમાં ૩૫ ટકા જેટલો વધારો ચ હતે પણ કમ્પનીની ખરીદીમાં તે માત્ર ૧૭ ટકા જેટલો જ વધારો થયો હતો. મલબેરી અને એરડાના રોપા રેશમના કીડાને માટે બંગાળામાં વપરાતા. મલબેરીના રોપા છથી આઠ ઈચને છેટે હારબંધ રોપાતા; અને ત્રણ ફીટ ઉચા થતા. જલદી ઉત્પન્ન થાય એ લેકિન હેતુ હતો. જેથી તેમને તાત્કાલિક લાભ થાય, પણ જે તે દક્ષિણ યુરોપમાં ચાલતી રીત અંગીકાર કરે તે ફળ વધારે સારું થાય. રોપા વાવે તે પછી ચાર મહિને પાંદડા તોડવામાં આવે તે પછી દર આઠ દસ અઠવાડિયે ફરી ફાલ આવે; પહેલા વર્ષમાં ચાર ફાલ થાય, અને બીજામાં છે. એક વીઘા જેટલી જમીનમાં હમેશ ૧૦૦૦ કીડાને જોઈએ તેટલે ખોરાક ઉત્પન્ન થાય. રેશમની જાતમાં કાંતવાની ઋતુના ફેરફારને લીધે ફેર પડે. નવેમ્બર એ સારામાં સારી તુ હતી. તે વખતે શરૂ કરેલું કામ ડીસેમ્બરમાં પૂરું થાય. ચોમાસુ ખરાબમાં ખરાબ. સ્વદેશી કીડા વરસમાં ચાર વાર થતા. પરદેશી ફકત એકજવાર. કમ્પનીના આરતી આ પાર્ઘકાર મારફત નાણાં ધીરતા અને તેમની મારફત કોશેટા લાવ. ત્યાં તેમના કારખાનામાં તે કોશેટા દેશી મજુરોને હાથે વીંટાતા, તેમને દેડી પણ કારખાનાવાળાએ જ આપતા, કમ્પનીની બાર કોઠી હતી. આરતીઓ માલ પહોંચ્યા પછી વેપારસભાની મંજુરીની સરતે કિંમત મુકરર કરતા. આ આરતીઆઓ મોટા કારખાનાની દેખરેખ રાખવાને લાયક ન હતા. ૧૮૧૫ થી ૧૮૩૦ સુધીમાં કાચા રેશમની ઉપજમાં સર વધારે થયે જ અને કમ્પનીનો જથે પણ વધત. કમ્પનીએ રેશમ વીંટવાની ઇલિયન રીત દાખલ કરી હતી. વેપાર કેવળ . હતા અને ઘણું લેકે ઈગ્લેંડથી હિંદુસ્તાનમાં આવીને માથું મારતા પણ ફતેહ પામતા નહિ; પણ ફ્રાન્સનું રેશમ અને ઈટાલીનું રેશમ સારું હતું. બંગાળાના રેશમની પણ માગણી એક
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy