SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ પ્રકરણ હું હું. ઉપરથી કેટલી રકમ આવી રીતે ક્રાંઇપણ તરેહના ના વિના યુરોપ મોકલવા માટે માલ ખરીદવામાં વપરાતી તે જાઈ આવશે — વર્ષે ખરીદીની ક્રિમત. વર્ષ ખરીદીની કિંમત ૧૭૯૩-૪ પાઉન્ડ ૧૨૨૦૧૦ ૧૭૯૪-પ....૧૨૮૮૦પ૯ ૧૭૯૧-૬...૮૨૧૫૧૨ ૧૦૨૬-૦... ૧૭૦૮૩૭૯ ૧૦૯૭-૨,... ૧૦૨૫૨૦૪ ૧૭૯૨-૯.....૨૦૧૯૨૬૫ ૧૦૯-૧૮૦૦ ૧૬૫૮૯ ૧૮૦૦-૧,... ૨૦૧૩૯૭૨ ૧૮૦૧૨... ૧૪૨૫૧૬૮ ૧૮૦૨-૩,.....૧૧૩૩૫૨} ૧૮૦૩-૪......૧૧૮૭૦૯૭ ૧૮૦૪-૧......૧૦૮૮૭૦૦ ૧૮૦૫-કૅ......૧૩૩૧૪૬ • ૧૮૦૬-છ...* ૯૮૬૩૧૦ ૧૮૦૭-2, ૩૮૦૧૧૯ ૧૨૦૮–...૧૦૧૩૭૪૦ ૧૯૦૯-૧• .૧૨૪૦૩૧૫ ૧૮૧૦–૧૧ .૯૬૩૪૨ ૧૮૧૧-૧૨ ...૧૧૧૦૯૦૯ ઓગણીસ વર્ષનું કુલ ૨૫૧૩૪૬૭૨ વાર્ષિક સરેરાશ. ૧૩૨૨૮૦૭૭ આ ખરીદીની રીત નીચે પ્રમાણે હતી. ડિરેકટરોને કેટલુ જોઇએ છીએ તેની ખબર આવે, એટલે હિંદુસ્તાનની વ્યાપારી રાજ્યસભા જ્યાં જ્યાં માલ બનેતા હોય તે કારખાનાં ઉપર તે ખબર માકલાવી આપે. આ કારખાનાંઓના સુખી
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy