SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ, અવકાશ મૂકતા જાઉં તે એમ કહેવાય કે મેં વસતિ તે સરકારને છેતરવામાં મદદ કરી. અત્યારે તે કંઇ એકદમ કરી નાંખવાના મારા વિચાર નથી, પણ રાજ્યમાં નાણાંની તંગીને લીધે મારે કરવુ જોઇએ તેના કરતાં રૈયત ઉપર વધારે દબાણુ કરીશ. ,, ૧૨૧ જ્યારે મનાએ ઉપરના પત્ર લખ્યા ત્યારે એના એક મિત્રના દાખલેો એના મનમાં હતા; જેને મહેસુલ સભાએ કર્ણાટકની જમા બહુ હલકી બાંધવા સારૂ સરકારી નેકરીમાંથી ખસેડવાની તૈયારી હતી. પેાતાના અધિકારી ઉપર આવાં ગેરવાજખી દબાણ કરીને કમ્પનીએ પોતાને મળેલી જમીનની મહેસુલ ખેડુતોને બહુ ક્રૂર અને જુલમી લાગે એવી વધારી દીધી હતી. સાત વર્ષ સુધી આ નવા પ્રાન્તાના વહીવટ કર્યાં પછી મનાએ વિશ્રાન્તિ લેવા સારૂ હિંદુ છેડયું. સાત વર્ષની અંદર ૪૦૨૬૩૭ પાલેંડથી ૬૦૬૯૦૯ પાઉન્ડની મહેસુલ એણે બતાવી તેથી સત્તાધીશેા તેના ઉપર બહુ ખુશી હતા. સાત વર્ષમાં ૫૦ ટકા જેટલા વધારા ! આવાં ાથી કમ્પની પેાતાના અમલદારાતા તાલ કરતી. મલઆર. દરમિયાન ખીજા જીલ્લાઓની જમા ખીજા અધિકારીઓએ હરાવી. મલખાર દેશ કમ્પનીના હાથમાં ૧૭૯૨ માં આવ્યા. અને થેાડા વખત સુધી તે તે મુંબઇમાં ઇલાકામાં હતા. મુંબઇ સરકારે પહેલાં મલબારના નાયર સરદારા સાથે દૈવાર્ષિક ઠરાવેા કર્યાં અને પછીથી પાંચ વર્ષના ઠરાવ કર્યાં. તે રાજાએ અને નાયર સરદારા ઠરાવેલી મહેસુલ ન આપી શક્યા એટલે તેમની પાસેથી જમીન પડાવી લીધી અને તેએએ બળવા કર્યાં. આમ મુંબઇ સરકારને વહીવટ નિષ્ફળ થવાથી મલબાર ૧૮૦૦ માં મદ્રાસ સરકારને સાંપી દીધા. મદ્રાસના ગવર્નર લોર્ડ કેન્નાઇયે ત્યાં દેશાધ્યક્ષા અને તેના તાબામાં ખીજા અમલદારા નીમ્યા. જમાબન્દીના ઠરાવા કંઇક જમીનદારો સાથે અને કંઇક
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy