SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૦૫ અચ બે હું વર્ણવી શકતા નથી. આ વાત હું આપને ત્રાસની સાથે લખું છું કારણકે ધીરનારા કમ્પનીના નેકરોજ હોવાથી કપનીનું કામ બહુ મુશકીલ અને અણગમતું થઈ પડે છે + ઉત્તર સિરકાર. કર્ણાટકની આ દુર્દશામાંથી ઉત્તર સિરકાર તરફ નજર કરીએ. આ પ્રદેશ જમીનદારોમાં વહેંચાઈ ગયેલો હતો. તેઓ પોતાની જાગીરના જમીનદાર તેમજ રાજા પણ હતા. આ જમીનદારો સાથે કમ્પનીને વ્યવહાર નિર્દય હતું અને તેમની જાગીરો દરિદ્ર થઈ ગઈ હતી. સર ટોમસ પડે જ તેમની પૂર્વની આબાદી અને આ વખતના દરિદ્યનો પુરાવો આપે છે, કમ્પનીના ઈન્ડિયાના રાજ્યવહીવટ ઉપર આ એક હમેશનો ઠપકે રહેવાને. તેમણે “ આબરૂદાર દેશી માત્રને પિતાની હદમાંથી કાહારી મુકવા, એવું એક નીતિનું રણ ધારણ કર્યું છે. બંગાળા અને સિરકારના પૂર્વના સુખી દિવસનું સ્મરણ કરો; અને અત્યારની તે પ્રદેશની દુઃખી અને નિર્જન દશા ઉપર નજર કરે; હું પુછું છું કે કઈ આપણી પ્રજાને ખુલાસે કરી શકશે કે એક વખતે આ દેશમાં છવાઈને રહેલા સંખ્યાબંધ રાજા રાણા અને શ્રીમાન જમીનદારોનું શું થયું ?” હમણા હમણામાં અધ્યક્ષસભાએ ધારણ કરેલી ભાષા ઉપરથી જન સમાજને એવું અનુમાન કરવાનું કારણ મળે કે કમ્પનીએ રાજ્ય હુકે આ મુલકમાં પ્રાપ્ત કર્યા છે, એટલું જ નહિ પણ તેઓ જમીનના પણ એકલા માલિક થયા છે; અને આ જમીનદારો જેઓ, યુરોપમાં કરિપત કથા જેવું લાગે તેટલી પેઢીથી વંશપરંપરાના જમીનના ખરા * કેર્ટ ઓફ ડીરેકટર ઉપર પત્ર, તા. ૧૫ મી માર્ચ ૧૭૭૮.
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy