SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. . [વતીયખંડ ઈન્ફન્ટ્રી (પલટન)ની કુલ સંખ્યા ૨૩૬ની છે. શીરબંધીની સંખ્યા ૧૫૦ની છે. પોલીસની સંખ્યા ૮૯૦ની છે. તે ઉપરાંત ગામડાઓના વિલેજ પોલીસની સંખ્યા કુલ ૧,૧૭૦ તેમાં ૧૧૩ પિોલીશ પટેલ, ૪ર૩રેવન્યુ પટેલ, પિોલીસ પટેલનું પણ કામ કરે છે. તે તથા ૭૩૪ ચોકીયાત છે. મેડીકલખાતું તેમાં ૫ ઇસ્પીતાલે છે. (૧) ધી ઈરવીન હેપીટલ જામનગર (૨) ધી વીકટેરીઆ જ્યુબીલી હોસ્પીટલ જામનગર (૩) બાશ્રી સજુબા હેપ્પીટલ જામનગર જેમાં એકસર તથા રેડીયોની ઉત્તમ સારવાર અપાય છે. તેમજ હડખાયા કુતરા જેઓને કરડેલ હોય તેઓને ઇન્જકશન અપાય છે. હાલમાં જામનગરમાં મેટે ખર્ચે એક અસાધ્ય રોગના માટે ધી સોલેરીયમ છે. જે સાધન દુનિયા ભરમાં ત્રણ સ્થળે જ છે. [૪] બાઈ મેંઘીબાઈ હોસ્પીટલ ખંભાળીયા [૫] રામરક્ષ હોસ્પીટલ જેડીઆમાં છે. તે ઉપરાંત જામનગરમાં સીટી ડીસ્પેન્સરી, જેઈલ ડી, લાન્સર્સ ડી, તથા આંખની અને દાંતની મળી પાંચ ડીસ્પેન્સરીઓ છે. સ્ટેટના તાલુકાઓ અને ગામના મળી બીજા ૨૧ દવાખાનાઓ અને ૬ ટ્રાવેલીંગ ડીસ્પેન્સરીઓ છે. તેવાં ગામના નામો-ભાણવડ, લાલપર, કાલાવડ, કંડોરણું અટકેટ, કલયાણુપર જામજોધપુર, પડધરી, બાલંભા, રાવળ, નવાગામ, લતીપુર, બેડી, શાણથલી ભાડતા આમરણ રાણ, રાસંગપર, હડીઆણું, શાપર અને ધુડસીઆ. કેળવણુ ખાતું–કુલ ૨૬૪ શાળાઓ છે. તેમાં ૩ હાઈસ્કૂલ એશ્લેવર્નાકયુલર સ્કૂલ, ૧૭ અંગ્રેજી મીડલ સ્કૂલ અને કલાસ ૨૦૫ ગુજરાતી શાળાઓ અને ૨૪ કન્યાશાળાઓ છે. તે ઉપરાંત છ સ્પેશીઅલ કેળવણીની સંસ્થાઓ છે. હાઇસ્કૂલ–જામનગર. ખંભાળીયા અને જેડીયામાં છે. એ લે-વર્નાકયુલર સ્કૂલ-ખંભાળીયા. કાલાવડ, કારણું, પડધરી, જામજોધપુર, રાવળ, અને જામનગરમાં (૩) તેમાં એક અંગ્રેજી પાંચમા ઘોરણ સુધીનું કન્યા વિદ્યાલય છે. અંગ્રેજી કલાસ-લાલપર, ભાણવડ, હડીઆણ, આટકોટ, સલાયા, આમરણ, કલ્યાણપર, બાલંભા, લતીપુર, વાંસજાળીયા જામવણથળી, ગુંદા, પડાણું, બેડ, શાપુર, અને સુખપર-નાગડામાં છે. ખાનગી શાળાઓ જામનગરમાં એક મેમણની અને એક વહેરાની એમ બે અંગ્રેજી શાળાઓ છે. એક બાળમંદીર છે. તથા મહંતશ્રી આણદાબાવા અનાથાશ્રમની શાળા છે. અને બે બીજી શાળાઓ છે. ધાર્મિક શિક્ષણ-જામનગરમાં તેમજ ખંભાળીયામાં સંત પાઠશાળાઓ છે. તથા મુસલમાની મદ્રેશાઓ છે જામનગર સંસ્કૃત પાઠશાળા એ કાશી અને કલકત્તાની સતયુનિવરસીટીની પરીક્ષા માટેનું સેન્ટર છે. અને તેમાં વિદ્યાર્થીઓને રહેવાની ઉત્તમ સગવડ છે, અને તેમાં શ્રી રણજીતસિંહજી ભેજનાલય છે. બોયસ્કાઉટની સંખ્યા ૨૬૧ જામનગરમાં. જેડીઆમાં ૪૮, જામજોધપુર ૩૨, જામ–વણથળી ૨૪, સલાયા ૧૭, બાલંભા ૧૮, કાલાવડ ૧૫, ભાણવડ ૩૨, ખંભાળીયા ૧૬, મળી કુલ ૪૬૩ની છે. હોસ્ટેલ ૧૨ તેમાં જામનગરમાં-૧ લેહાણની, ૧ ભાટીયાની, બહાણની, નાની, ૧ભણશાળીની, કણબીની ૧જેનની, ૧(સ્વામીનારાયણની થવાની તૈયારીમાં છે.) તે ઉપરાંત જેડીયા, સલાયા અને ખંભાળીયામાં લહાણું હેલ અને શાપુરમાં ભાટીઆ હેલ છે. અપંગઆશ્રમ ૧ શેઠ હંસરાજ લાઘા તરફથી અને અનાથાશ્રમ ૧ મહંતશ્રી આણંદબાવાનું છે. જીનીગ પ્રેસ અને કારખાનાઓ–નીચે પ્રમાણે કુલ ૧૪ જીનીંગ ફેક્ટરીઓ છે.-આટકોટમાં (૨) ભાડલા, બરવાળા, જામનગર, પડધરી, જામજોધપુર, ખીજડીયા રાવળ, ખંભાળીયા, સલાયા અને લાલપર તથા કોટનએસ-જામનગરમાં (૧)અને જામજોધ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy