SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ દશમી કળા] કચ્છ સ્ટેટના ઇતિહાસ ૧૯ એક વખત ઉનાળામાં સેતે કચેરીમ’ડળ સાથે રાણેાજી તળાવે નાવા પધાર્યા. તે વખતે સો નિામાં ચકચુર હતા. કવિ થાડા વખત નાહી, કિનારે. આવી પેાતાના કપડાં નહિ પડેરતાં, રાણાજીના કપડાં પહેરેવા લાગ્યા. તેથી પહેરેગીરે સુચના કરી કે કવિરાજ તે હજીરશ્રીના કપડાં છે. ” તે સાંભળીને રાણાજી પણ મેલ્યા કે કવિરાજ આપ નીસ્સામાં છે. એ કપડાં મારાં છે, આપનાં તેની બાજુમાંજ પડયાં છે તે પહેરા ” સાંભળી વિનીચેનો દુહા મેલ્યા k कईक पहेर्या कइक पहेरशुं पालव घट परमाण ॥ मारां તાળું ન મળે, ૬ ત' દેશનાં વેંધાળ ॥ ફ્ ॥ "C રાણાશ્રી અ' હે રાજા આ શરીર ઉપર કૈંક વસ્રા પહેર્યાં હજી કેટલાંએક વસ્ત્રો પહેરણુ પણ મારાં તારાં ન ગણે એવા તે એક રાઓશ્રી દેશળજી છે.-- “ યે। રામ રામ” એમ કહી પેાતાના વસ્ત્રો પહેરી કચ્છ તરફ પ્રયાણ કર્યું રાણે બહુ વિનવ્યા પણુ શરતનો ભંગ થયેા છે. તેથી હું રહીશ નહિં. મને રજા આપે! ” જેથી પ્રતાપકુળદિપક કલ્યાણમલજીએ પણ કવિની એક જીભે તારીફ કરી. યેાગ્ય શિરપાવ આપી કચ્છ તરફ રવાના કર્યાં. અને માહા રામેશ્રી દેશળજી ઉપર ઉપકારના કાગળ લખી અપ્યા કે “આવા રાજરત્નને અહિં મેકલી મારી ભુલ સુધરાવી.” તે દિવસથી રાણાના રાજમહેલમાં જાડેજીનું માન વધ્યું. કવિરાજ ભુજ આવતાં રામેશ્રી દેશળજીએ પણ એ સ` હકિકત સાંભળી યેગ્ય શિરપાવ આપ્યા. યુવરાજશ્રી લખપતજી એક વખત રીસાઇ મેરખી ગયા. ત્યાં ત્રણમાસ રહી પાછો આવ્યા અને દેવકરણ શેઠ દિવાને તેમની માગણી પ્રમાણે નાણાં ન આપવાથી, યુવરાજે તેને શિરચ્છેદ કરાવ્યા (વિ. સં. ૧૭૯૭) તેમજ મહારાઓશ્રી દેશળજીને વિ. સં. ૧૭૯૮માં ક્રેદ કરી યુવરાજશ્રીએ રાજકારભાર સભાળ્યા. રાઓશ્રી દેશળજી દશ વર્ષોં કેદ રહ્યા અને વિ. સં. ૧૮૦૮ના જેઠ વદ ૧૧ના રાજ સ્વર્ગે સીધાવ્યા. મહારાઓશ્રી લખપતજીએ રાજ્યનું કામ તેા સવત ૧૭૯૮માંજ રામેશ્રી દેશળજીતે કૈદ કરી સભાળેલ. પણ ખરી રીતે તેા તેઓ વિ. સ. ૧૮૦૮ના જેઠ વદ ૧૧ના રાજ ચેાત્રીસ વર્ષની વયે ભુજની ગાદીએ ખીરાજ્યા. તેએના રાજ્ય અમલમાં એક પણ લડાઇ થઇ નહેાતી, પણ તેએને એટલા બધા લખલૂટ ખર્ચ હતા કે કાઇ પણ દિવાન તેની નાણાં સબંધી જરૂરીયાત પુરી પાડી શકતા નહિ. તેએાના વખતમાં પુંજો શેઠ, રૂપ૦ શાહ, ગારધન મ્હેતા અને તુળશીદાસ વગેરે કારભારીઓની અદલાબદલી થઇ હતી. પેાતાના પાટવીકુંવર ગાડજી સાથે અણુબનાવ હાવાથી યુવરાજશ્રી થોડા વખત મુદ્રામાં રહી, પછી મારી રહેતા હતા. રામસંગ નામના એક કચ્છી નાખવા [વાઘેર] વલંદાના વહાણુ સાથે યુરાપ ગયેલ, ત્યાંથી તે જુદા જુદા હુન્નર ઉદ્યાગ શીખી ભૂજ આળ્યે, ત્યારે તેની પાસે મહારાએશ્રીએ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy