________________
દશમી કળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ
संवत सोळसें सीतरे, गहड तमण वडगात्र ॥ कीओ अजाची करिकृपा, सुजि भारमल सुपात्र ॥ १ ॥ તમાચીજી પ્રતિ ઉત્તર
चारण बीआ चोइजे, भारमल मुंजों भा ॥ सेमुं अजाची कीयो, सुण हों भारो रा ॥ २ ॥ અ—બીજા ચારણાને ચારણુ કહીશ પણ બરેાબર છે, હે ભારમલજી સાંભળેા! આજથી હું માટે તમા બીજા ક્રાઇ રાજાતે હૈ ભાઈ માગશે। સધળા રાજાઓને યાચવા છેાડી દેજે હરી સને
૧૩
આ ભારમલજી રતનું આજથી મારા ભાઇ તમેાને મારા કાયમના અજાચી સ્થાપું છું નહી' તમા મારા ઉપર દ્રઢ વિશ્વાસ રાખી આપનાર છે તેવા નીચેના દુહા મેલ્યા ૩
बीजा मत मागे बंधव, तुं राखे इक तोर ॥ पह सीगळाइ परहरे, हरी छे देवण हार ॥ १ ॥
ઉપર પ્રમાણે કવિને અજાચી સ્થાપ્યા પછી તે વિ. સ'. ૧૭૧૧માં ભુજની ગાદીએ આવ્યા ત્યારે કચ્છમાં તે અજાચીને મેાડવદર વગેરે ગામા આપ્યાં હતાં જે હાલ તેના વંશજો ખાય છે રાઓશ્રી તમાચીજી પાતા પાછળ રાયધણુજી, હાજોજી, હરધેાળજી, અને કલ્યાણુમલ જીએમ ચાર કુંવરા મેલી વિ. સ’, ૧૭૨૨ના જેઃ સુદ ૧૧ના દિવસે અગીઆર વ` રાજ્ય કરી સ્વર્ગે સીધાવ્યા.
(૧૪) રાઓશ્રી રાયધણજી ( વિ. સ. ૧૭૨૨ થી ૧૭૫૪)
રામાશ્રી તમાચીજી દેવ થયા પછી યુવરાજશ્રી રાયધણુજી ભૂજની ગાદીએ આવ્યા. તેમણે પેાતાના ભાઇઓને નીચે મુજબ ગિરાશ આપ્યા. ભાઈ અજાજીના કુંવર બાંભણીયાજી તથા હમીરજીને ચેાબારી, એઠાજીને ત્રીધરી, જેશાજીને ધાણેટી તથા ભેાજરાજજીને ધમડકા ખીજા બંધુ હરધેાળજીના કુંવર લાખાજી તથા તેજમાલજીને આબીયા, ડાણુ, મો, તથા વડસરી, અને ત્રીજા બંધુ કલ્યાણમલજીને ભડલી આપી. ત્રણચાર વર્ષો વિત્યાપછી અમદાવાદના નવાબ મુંઆઝીમ બેગ ખંડણી ઉધરાવવા કચ્છ આવેલ પરંતુ શાહ મુરાદપીરે જ વષ્ટી કરી કે “રાઓશ્રી મકકાના જાત્રાળુઓને ‘વહાણુમાં મફત એસારી સહીસલામતીથી હજ કરવા રવાના કરે છે. તેથી બાદશાહ જહાંગીરે રા' ભારાજને ખંડણી માક્ કરેલ છે. માટે તમે પાછા જાવ નહિંતર તમારી ખુરી વલ્લે થશે. શાહ મુરાદપીરની વીથી અને કાંઇક ચમત્કારથી ખંડણી નહિ લેવાને। નવેા પરવાને લખી આપી તે પાછા કર્યાં. રામેશ્રી રાયધણુજીને અગીઆર કુંવરા હતા. (૧) તેાંધણુજી (૨) રવાજી (૩) પ્રાગમલજી (૪) મુજાજી (૫) ગેાપાળજી (૬) આસાજી (♥) જુણાજી (૮) લાખાજી [૯] મેાડજી [૧૦] અજોજી (૧૧) ભેજરાજજી રામેાશ્રીની હયાતીમાંજ પાટવી કુમાર તેાંધણુજી દેવ થયા હતા. અને તેનાથી નાના કુમાર રવાજી પણ થરના સાઢા ભેાજરાજજીને હાથે લડાઇમાં માર્યાં ગયા હતા. રાઓશ્રીએ રાજ્યના જુદા જુદા ભાગેાપર રાજ્યકારભાર ચલાવવા કુવાને નિમ્યા. હતા.
*