SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રીયદુવશપ્રકાશ. [દ્વિતિયખડ તેને કાપી નાખ્યા. આમ એક પછી એક પાંચ ચેારા કાપી નાખ્યા. છેવટના ચારે મરતી વખતે મેાટી રાડ નાખી. તેથી બાકીના એ ચાર એકદમ અંદર દાખલ થયા. અને તેની સાથે બથેાથ આવ્યા એ ધમાધમી અને રીડીયા રમણુથી ધરના તમામ માણસે જાગી ઉઠયાં શેઠે મેડી ઉપરથી છછછુટાને બે જણા સાથે બાજતાં જોયા. જોત જોતામાં એ કચ્છી શુરવિરે એકને ગળા ચીપથી અને ખીજાને ગળે ખટકું ભરી નૈઢીયા તાડી બંનેના પ્રાણ લીધા, પેાતાને પણ થાડી ધણી ઇજા થઇ હતી. .. શેઠે નીચે શ્તાવી સાતે ચારને જોઇ ઓળખ્યા અને કહ્યું ક્ર આ સાતે દુશ્મનેાના મરણુથી હવે હું કાયમના માટે ભયમુકત થયા હ્યું તું તારે માટે જે માગવું હોય તે માગી લે ” સ્વામી ભક્ત છછરખૂટે પેાતાના સ્વામી આગળ જવાની રજા માગી. શેઠે રાજીખુશીથી રજા આપી. કારણકે તેને હવે દુશ્મનેાના મરી જવાથી તેની જરૂર નહેાતી. છછરને રજા આપતી વખત શેઠે ખુશી થઇ કેટલીક રકમ પણ આપી અને મારૂ ક્રામ બરાબર બજાવતાં મેં રાજી ખુશીથી રજા આપી છે તેવા કાગળ પણ લખી આપ્યા તે લઈ છછન્નુરા દાઢને પગે અમદાવાદને માગે રવાના થયા, ઘેાડા ગાઉ પર જતાં બંને કુંવરાને છેટેથી વડ ઉપર જોયા કુંવરાએ પણુ છછરછુટાને આવતા જોયા ઘેાડી વારે છછરમુટા આવી પગમાં પડયા કે તુરતજ ખે`ગારજી અને સાહેબજી તેને ઠપા દેવા લાગ્યા કે તે આપણી (કચ્છી માણસેાની) આબરૂ ખાઇ કેમ કે તને જીંદગી સુધી કામ કરવાની શરતે વેચી નાખ્યા છે. છતાં તું એકજ રાત્રિ રહી ભાગી આવ્યા? જા અમેા તારૂં' માઢું જોવા માગતા નથી. તે આપણા દેશની અને અમારી જાતિની આબરૂ ગુમાવી છે છછરે તુજ શેઠના કાગળ ખેગારજીના આગળ ધર્યાં તે વાંચતાં ખેંગારજી તથા સાહેબજી ઘણા ખુશી થયા અને તેનાં એકી જીભે વખાણ કરતાં કરતા આનંદમાં દીવસે। ગુજારતાં કેટલાએક દિવસે અમદાવાદ આવી પહોંચ્યા. અમદાવાદમાં અલીઆજીને ઉતારે ઉતરી તેઓને સધળી હકીકત કહી એથી અલીઆજીએ રાવળજીની કપટ જાળના ભાગ ન થઇ પડે તેવી ગાઠવણુથી તે બને કુમારને રાખી અને સારીરીક તર્યા માનસીક કેળવણી આપવી શરૂ કરી આમ કરતાં કરતાં બારેક માસ વીતી ગયા. તેથી એક દીવસ ખેંગારજીએ સાહેબજીને કહ્યું કે :— दोहा - तब खेंगार साहेंब तवे, कुळ छत्र धार अब छप रहे वो नह उचित करवो वतन वशियर, सह, हुतास विष, कुळ लघु पण प्राकम नव लहे, तो रजपूत द्धिकारस कहाय ॥ કપાય || ૨ || જાય || ताय ॥ २ ॥ અર્થ :—કચ્છાધીપતિ ખેંગારજી સાહેબજીને કહે કે હવે છુપુ* રહેવું ઉચીત નથી ક્રાઇ પશુ યુક્તિથી વતન પાછું મેળવવા ઉપાય યેાજવા સર્પ, સીહ, અન્ની, ઝહેર અને રજપુત એ નાંનાં હાય તેા પણ જો પરાક્રમ ન બતાવે તા તેઓને કિાર છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy