SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ છઠીકળ] રાજપરા તાલુકાને ઇતિહાસ, ૧૪૫ મેં રાજપરા તાલુકાની વંશાવળી (૧)ઠાકોરથી તોગાજીથી ૧૭મા શ્રી થી ૨૨મા) વિ. સં. ૧૭૮૨ (૨) ઠા.શ્રી મેરૂજી સબળાજી [ખાંડાધારી (૩) થી મારા અમલ માઇભાઇ પયુ થઇભાઇ () થા હાઇ સીક ના પીળા રામા વાલજીભાઇ (૫) કાળી ભીમભાઇ ગોપાલ રામસિંહ (૬) ઠાશ્રી આશા () ઠા.શ્રી લાખાજી [વિદ્યમાન] શીવસિંહજી માનસિંહજી કશ્રી પૃથ્વીરાજજી [ કુવરપદે દેવ થયા ] શ્રી નીર્મળસિંહજી [ યુવરાજ ] હું ભાડવા તાલુમને ઈતિહાસ, એક આ તાલુકાનાં ગામો છુટા છવાયાં છે. તેથી ચેકસ સરહદ કહી શકાય તેમ નથી, તો પણ કેટલાંક ગામોને ગોંડલ, રાજકેટ, કોટડાસાંગાણું વગેરે સ્ટેટની સરહદ લાગુ છે, ક્ષેત્રફળ-૧૭ ચો. મી. છે. વસ્તી–સને ૧૯૨૧ ની ગણત્રી પ્રમાણે ૧૧૭૯ માણસની છે. દરવર્ષની સરેરાસ ઉપજ રૂા. ૧૫૦૦૦ અને ખર્ચ આશરે રૂ. ૧૨૦૦૦ છે. રેલ્વે નથી. રાજકોટથી ભાવનગર જવાનો માટે રસ્તો આ તાલુકાની હદમાંથી પસાર થાય છે--આ તાલુકે દરવર્ષે બ્રિટીશ સરકારને ખંડણીના રૂા. ૧૩૯૪ અને જુનાગઢ સ્ટેટને જોરતલબીના રૂા. ૨૩૮ ભરે છે, આ તાલુકાને ઉજદારી કામમાં ત્રણમાસની સખ્ત કેદ અને રૂ. ૨૦૦ સુધીનો દંડ કરવાનો અધિકાર છે, અને દિવાની કામમાં રૂા. ૫૦૦ સુધીના દાવાઓ સાંભળી શકે છે.--કાઠીઆવાડના બીજા સ્ટેટોની માફક શાહી સત્તા સાથે આ તાલુકાને પણ કેલકરાર થયા છે.---
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy