________________
પંચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
134
નામદાર મહારાજાશ્રી ભગવતસિંહુજી સાહેબ દરેક અઠવાડીઆમાં દરેક એપીસરાની મુલાકાત લઇ તેમણે યેાજેલાં કામેા તપાસે છે. ચાલતા બાંધકામેામાં ઇજનેરસાહેબ વિરેન્દ્ર રાયભાઇ પેાતાની કુશાગ્ર બુદ્ધિ વડે અનેક ઉત્તમ કાર્યો કરી મહારાજાશ્રીની પ્રીતી સ`પાદન કરી રહ્યા છે. તેમજ વિદ્યા—અધિકારી શ્રીયુત ચંદુલાલ વ્હેચરદાસ પટેલ કેળવણીમાં મન ક્રમ વચને રાતદિવસ મચી રહી, ઉમદા, શબ્દાષમાં અનેક પ્રકારની વાતીએ પીરસી રહ્યા છે. તેનું નામ સાહિત્યપ્રેમી રાજવીના નામ સાથે (વામનજી વધ્યા ત્યારે લાકડી પણુ વધી તે કહેવત અનુસાર) આ સૌંસારમાં અમર રહે શે. ઇશ્વર આવા સગુણુસંપન્ન આદર્શ રાજવીને અને કુશાગ્રબુદ્ધિવાળા રાજ્ય કાર્યવાહાને કાઠીઆવાડમાં અવિચળ રાખે!!! અસ્તુ...
* શ્રીગાંડલ સ્ટેટની વંશાવળી
(૧)ઠાકોરથી કુંભાજી
T (૨) સા.શ્રી સંગ્રામજી
(૩) તા.શ્રી હાલાજી
(૪) ઠા.શ્રી ભા. કુંભાજી
સમ્રામજી
(૫) ડા.શ્રી મુળુભાઇ
સાંગાજી [કાટડાસાંગાણી શાખા]
નથુજી [ મેંગણી તાલુકા ]
( ચંદ્રથી૧૭૬ શ્રીકૃષ્ણથી ૧૨૧ જામરાવળજીથી-૭મા )
હે,થીજી [ રીબડા ]
[કુંવરપદે દેવ થયા] મેાકાજી
ભારાજી
હામેાજી પથાજી [ભંડારીઆ—બડી] [વેજાગામ] [મસીતાળું પાટીઆળી ખંભાળીડું]
માપજી ઉર્ફે હાલાજી (૬)ઠા.શ્રી દાજીભાઇ [કુંવરપદે દેવ થયા] !!
1.6
। જેડીજી
[અનળગઢ–લુણીવાવ–સીંધાવદર]
(૭) ડા.શ્રી દેવાજી ડીભાજી ભાવાભાઇ [માટું મકુ-પીપળીયું][વાછરા—નાગડકા] [બન્નેને ગણા]