SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમી કળા] ગાંડળ સ્ટેટના ઇતિહાસ. ૧૧૯ कवित-देश बदल्यो न कदी वेश बदल्यो न कदी, कदी अभिमान लवलेश नहिं कीनो हैं ।। पथ्थओ आरामबाग-मंदीर कॉलेज प्रेस, शब्दकोष रवी जग जाहिर जन लीनो तें ॥ खेतिकी आबादी करी हुन्नर उद्योग खास, सुवर्णके वृक्षसे खजिनो भर लीनो तें ।। भने मावदान, महाराजा भगवतसींह, कृष्णहुंने लींनो, वह माफ करदीनो तें ॥१॥ ઉપરની રીતે મહારાજાશ્રીએ અન્ય રાજાઓની માફક મેાજશાખ માણવા, વીદેશ જવાના ચેપી રાગથી મુકત રહી પેાતાના દેશ બદલ્યા નહિ, (સ્વરાજ્ય છેાડી ખીજે ગયા નહિ) તેમજ વેશ (કે જે સફેદ સુરવાળ, પહેરણ, કબજો અને અગરખા જેની કસેસ પણ સખ્ત ઠંડીમાં બાંધવી નહિં માથે મૌ કલરની ગાંડળી પાધડી વગેરે પાશાક યુવાવંસ્થાના પહેલાંથી આરંભી અદ્યાપી પંત એજ સાદા પેાશાકમાં શોભી રહ્યા છે તે) બદલ્યા નહિ. શહેરસુધારા કરી કેળવણી માટે ભાવનામય વાંચનમાળા પાઠય પુસ્તકમાળા વગેરે ખાસ તૈયાર કરાવેલ છે. તેમજ ગુજરાતી ભાષાના મહાન શબ્દકોષ-લગભગ બે લાખ શબ્દોના ભંડાર રાજ્યના મેાટે ખચે` છપાય છે કે ભવિષ્યમાં અનેક વિદ્વાન કવિ-પડિતા અને જાહેર જનતાને ઉપયેાગી થતાં તે અમૂલ્ય જશ તે રાજવિને પ્રાપ્ત થશે. ખેતી કે જેને શાસ્ત્રકારાએ સુવર્ણની વેલી સમાન કહી છે તે તેએશ્રીએ સંપૂર્ણ .ખીલવી એ સુવણુની વેલીના ક્ળેા ઉતારી ખજાને સંપૂ` ભર્યાં છે. અને દાણુ (જકાત) કે જે શ્રીકૃષ્ણપરમાત્માએ પણુ દુરગુજર કરી નથી તે તેઓશ્રીએ ઉદાર દીલથી માફ્ કર્યુ” છે. આવા ઉત્તમ સદ્ગુણા મહારાજા ધરાવે છે. હાલ વર્તમાનકાળે એટલે કે સવત ૧૯૯૦ના પાષ વદ અમાવાસ્યા તા. ૧૫-૧-૩૪ના ભયંકર ભૂક ંપમાં નિરાધાર થઇ ગયેલા બિહારવાસીઓને મદદ માટેના નામદાર વાયસરાયના કુંડમાં નામદાર મહારાજાશ્રીએ ઉદાર દીલે રૂા. ૧૦૦૦૦૦ એક લાખનેા ફાળા આપી જામ રાવળની ઉદારતાના જગતને પરિચય કરાવ્યે છે, નામદારશ્રી બહુજ નિયમીત અને દૃઢ નિશ્ચય સાથે ઉત્તમ મનેાબળવાળા છૅ, ચાલુ સાલે તેએ નામદારને સુવ મહેાત્સવ ઉજવાવાના છે, એ શુભ મહાત્સવના હાવા, કાઠીયાવાડમાં તેએશ્રીના સમકાલીન રાજાએ લેવાને ભાગ્યશાળી થયા નથી. ઈશ્વર તેઓશ્રીને દિર્ધાયૂષ્ય આપે, રાજ્યકુટુ’ખ–તે નામદારશ્રી ચાર રાણીએ પરણ્યા છે, (1) ધરમપુરના મહારાજાશ્રીના કુંવરીશ્રી નદકુ ંવરબા (ર) વાંકાનેર રાજસાહેબનાં મહેન માજીરાજબા ઉર્ફે બાજીરાજબા (૩) મીણાપુરના ઝાલા કલ્યાણસિંહજીનાં કુંવરી બાઇસાહેબના (૪) ચુડાના કુંવરીશ્રી રૂપાળીબા એ સઈમાં હાલ મહારાણીશ્રી નંદકુવા સાહેબ વિદ્યમાન છે. તેઓશ્રીએ ઉંચ કેળવણી લઇ નવા રિવાજો પ્રમાણે વર્તી, યુરેપની મુસાફરી કરી તે હેવાલની ગેા મંડળ પરિક્રમ” નામની મેાટી ચાપડી બહાર પાડેલ છે. તેએશ્રીને સરકાર તરફથી સી. આઇ. ઇ, ક્રાઉન આફ ઇન્ડીઆ (હિંદના મુગટરૂપ રાણી)ના ઇલ્કાબ મળેલ છે. વિ. સ. ૧૯૬૦માં તેએશ્રીએ લક્ષ ચંડીમહાયજ્ઞ, ગાંડલી નદીને કીનારે આવેલાં આશાપુરા માતાજીની જગ્યેામાં આરંભી ધર્માંસંબંધીની સ ́પૂર્ણ આસ્થા સાબીત કરાવી આપી છે. તેમજ નામદાર મહારાજાશ્રીએ પણ પેાતાના વડીલેાના સ્વામિનારાયણના ધર્માંતે માનની લાગણીથી માન્ય કરેલ છે. મહારાજાશ્રીને હાલ સાત સંતાને હયાત છે. તેમાં પાવિકુમારશ્રી ભાજરાજજી, (૨)
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy