SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ - યદુવંશ પ્રકાશ (પ્રથમ ખંડ) મંડળે ચેન્સેલર તરીકે પસંદ કર્યા છે, તેથી અમો બહુજ પ્રકુલિત અને આનંદિત થઈ આપ નામદારને અંત:કરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. આપ નામદારને આગળ લીગ ઓફ નેશન્સમાં હિંદના પ્રતિનિધિ તરીકેના ઘણા સન્માન મળેલાં છે તેમાં હાલને ચેન્સેલરપદને પ્રસંગ અદૂભુતતા ધારણ કરે છે, આપ નામદારનું રાજકીય વિષયોનું જ્ઞાન, આપની પ્રભાવશાલી શકિત અથાગ ઉધોગ અને અખુટ ધૈર્ય એવા ગુણેથી પ્રેરાઈને નરેદ્રમંડળે આપ નામદાર જેવી ભવ્ય વ્યકિતને નેતૃત્વ માટે પસંદગી કરેલ છે એમ અમારૂં વેક્સ માનવું છે ને તેથી અમારા હર્ષમાં અત્યંત વધારો થાય છે. વિશેષમાં જ્યારે આ રૌખ્ય મહોત્સવ નિમિત્તે સહસ્ત્રચંડી હોમાત્મક મહારૂયાગ, વિયાગ, ચાતુર્માસ શ્રોતયજ્ઞ તથા સહસકલશાભિષેક જેવાં ધાર્મિક કોના સમારંભ ચાલી રહ્યા છે. અને જેનાં દર્શનાદિકને લાભ લેવા હજારો પ્રજાજને ઘણુજ ઉત્સાહથી પ્રયત્ન પરાયણ થાય છે એવા શુભ માંગલિક સમયે આપ નામદારને નરેંદ્રમંડળના ચેન્સેલરની પદવી મળ્યાના સમાચાર તમામ હિંદુ મુસલમાન પ્રભૂતિ પ્રજા જને અસાધારણ હર્ષપ્રદ થવાથી આ હૃદયભાવ સુચક અક્ષરાત્મક માનપત્ર આપ નામદારના કરકમલમાં ઘરી અમે સર્વ પ્રજાજને આપશ્રીને અભિનંદન આપીએ છીએ અને પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે તે દયાળુ માલિક આપ નામદારને આથી પણ અધિક માન મેળવવા દીર્ઘ આયુષ્ય, આરોગ્ય તથા ઐશ્વર્ય આપે અને આ રૌય મહોત્સવની પેઠે જ સુવર્ણ મહોત્સવ તથા હીરક મહોત્સવ ઉજવવા કૃપાળુ થઇ ઉચિત અવસર આપે એમ ઇચ્છનારા અમે છઇએ, આપ નામદારશ્રીના વફાદાર પ્રજાજને. – એ શુભ પ્રસંગે પચીસ વર્ષોની કાર્કદીનું છે. કર્તાએ રચેલું કાવ્ય– રજત મહોત્સવ રાજરંગ દુહાઓ : कृष्णवंश उज्वल कीरत, अवनी उपर अजीत ॥ ' બન્મ ધ નકુમ, રંગ નામ અનીત છે ? क्रीकेट बेट धरी करी, जगत बधामां जीत ॥ गंभीर जन गभरावीया, रंग जाम रणजीत ॥२॥ नीज बाहुबळथी नको, रावळ तख्त रचीत ॥ .....
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy