SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના તિહાસ. (પંચદશી કળા) ૩૪૭ જામશ્રીને મલ્લયુધ્ધ જોવાના શાખ ઘણાજ હતા તેથી તેઓશ્રી મલેાને મેાઢા પગારથી રાખતા અને અઠવાડીઆમાં બે વખત તેઓની કુસ્તી જોતા અને જીતનારને શીરપાવ અને ત્રોડા આદી ઘરેણાંઆનાં ઇનામેા આપતા. જામશ્રી વીભાજી આંબાની (કેરીઓની) માસમમાં કેરીએ અને જે જે ઋતુમાં જે નવીન ફળે. આવતાં તે તથા દિવાળીના દિવસેામાં ફટાકીની પેટીઓ અને રમકડાં તેમજ શેરડીએ દરેક સાલામાં જામનગરનાં તમામ છેકરાંઓને વહેંચી આપતા એટલુ જ નહી પણ શહેરના તમામ બ્રાહ્મણાની ચારાસી તથા ભડારાએ પણ વખતા વખત કરાવતા, અને સંક્રાંતિ તથા સામવતી અમાસને દિવસે કારી એક અને તલના મેટા લાડુ બ્રાહ્મણા તથા છેકરાંઓને આપી તેઓના આશીર્વાદ લેતા હતા. જામશ્રી વીભાઈને પેાતાની હુજુરમાં રહેતાં સઘળા માણસાને પાતા જેવા અન્યા મનાવ્યા રાખવાની ખાસ ટેવ વખાણવા લાયક હતી. તેઓશ્રી પાતાના માણસને દરરોજ નવીનવાઇની ચીજો પેશાકા વગેરે: ખુબ આપતા, તેમજ ખાસ મહેરબાનીના માણસાને સાનાના જડાઉત્રોડા, જમૈયા, તરવારની મુઠા, મેાવટાઓ, ખાળીઓ, મેાનાર, છરીના હાથાઓ, હુમેલા, માતીની માળાઓ, કઠાઓ, અને પેાતાની છબીવાળી જડાઉ ફુગટુગી વગેરે બક્ષીસ આપતા, તેમજ ધાડાગાડી, સીગ્રામેા, :ધાડાઓ, ખાંટા તેા છેક પાતાના પઢાવાળાઓને પણ આપતા. અને તેઓના પટાઓ પણ સેાના રૂપાનાજ હતા. વળી મુસદ્દીઓને પણ ભેઠમાં આંધવાની ઢાતા, ( કલમદાન; ખડીએ, રજીયુ, ગુંદી, અને જળપાત્ર વગેરે. ) રૂપાની બનાવી પેાશાક આપી બધાવતા. અને દરજા પ્રમાણે ગાડી, ઘેાડા, વાહુના પણ તેઓને આપતા, તેમજ નવીનવાઇની ચીજોની હું ચણીમાં તેઓનેા તથા રાજ્યવગી સઘળા માણસાના દરજ્જાવાર ભાગ પેાતાને હાથે પાડી તેઓને ધેર માકલાવી આપવાના રીવાજ ઘણાજ સ્તુતિપાત્ર હતા, એટલુંજ નહી. પણ કાઠીઆવાડના ઘણાખરા રજવાડાઓમાં તેમજ લાગતા વળગતા ગૃહસ્થામાં મહારગામ પણ કેટલીક કીમતી નવીન ચીજોની ભેટા, દર વરસે મેાકલાવતા, વિભાજી જીવન ચરીત્રના કર્તા લખે છે કે,જામશ્રી વિભાજી ઉઠ્ઠારતામાં તેા આડા આંકજ હતા.” તેઓનું લખવુ અક્ષરે અક્ષર ખરૂ જ છે કેમ કે, એ પ્રાતઃસ્મરણીય રાજવી ઉદારતાના ઉદ્દધીજ હતા, તેએ નામદાર અનેક ગ્રંથકારો કવિએ અને વિદ્વાન પુરૂષાને મેટી બક્ષીસ આપી. અનેક પ્રકારનાં ધર્મકાર્યાં અને પ્રજાહિતામાં લાખા રૂપી વાપરી અમરકીર્તિ મેળવી ગયા છે, સરસ્વતિના કાર્ય ક્ષેત્રમાં પણ તેઓ નામદારે ઘણુંજ ઉત્તેજન આપેલ છે. વિ. સ. ૧૯૨૭ (સને ૧૮૭૧)માં રાજકોટમાં જ્યારે રાજકુમાર કોલેજ ચલાવવાનું કરનલ અન્ડરસને” ફંડ ઉભું કર્યુ. ત્યારે પ્રથમજ જામશ્રી વિભાજી સાહેબે તે ફંડમાં રૂા. ૨૫૦ની મેાટી રકમ બક્ષીસ આપી હતી, તેમજ ખીજાવ માં (સ. ૧૯૨૮માં) ઇસ્ટ ઈન્ડીયા એસેાસીએશનને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy