________________
(દ્વાદશી કળા)
જામનગરના ઇતિહાસ. ॥ ીત ।।
अत आश जकेर नगरे आया । लाखपशा अत ग्रास लिया ॥ जाम तमण वड नरंद जोहारे । कुरंद निवारी दूर किया ॥ १ ॥ વળ, ધળ, જળર હૈં। અસ પાયા | વાઘે વત્ત ગળગીત. સૂવા भव भवतणा राशा ओत भेटे । हवे कवंदा दाळिद्र दूर हुवा ॥ २ ॥ लाखाहर वाटण लख लाखा । लाखीकां वाळीया लख लेह ॥ भवरण मटे जाडहर भेटे । छवरण हुवा कराड छेह ॥ ३ ॥ शामा शाम सहलचो सूरज । जोयंता जाम हुइ बंह जात्र ॥ होत न राणे ओ रण जुनांणे । पूरण मांणे भोग सपात्र ॥ ४॥ અ—જે આશાધારી હું જામનગર આવ્યેા હતેા, (લાખપશા સાથે ગિશશ મળવાની) તે આશા હે મહાનરેન્દ્ર જામ તમાચી તુને મળવાથી આજે પુરણ થતાં મારા તમામ દુ:ખા તે દુર કર્યા. વળી ધણ (ગાયા, ભેંસ, બળદા,) કણ (તમામ જાતનું અનાજ) વગેરે મળતાં, હે રાયસિંહજીના સપુત! મારાભવેાભવના દિક આજે દૂર થયાં. અને એનાંજ ગુણગાન હું આજે ગીતદુહાઓમાં ગાઉં છું. લાખાના દાન (માટનાર) આપનાર લાખાજીના પૌત્ર તે... પણ આજે મારા લાખાના કરજના ખત વાળી આપ્યાં, કેમકે જામ જાડાના વંશને ભેટતાં, ભવ આખાનું રણ મટી જાય, જીવનું પાલન કરનાર રાજાઓના રાજાઓને પણ સૂરજરૂપ જે જામ તને જોતાં આજે મારી માટી યાત્રા પૂર્ણ થઇ, કે જે રણ હું રાણા (પારઅંદર)ને તથા જુનાણાં (જુનાગઢ)ને મળતાં (યાચતાં) છુટી શકત નહિં. તે આપે મને સુપાત્ર જાણી મારી કદર કરતાં હવે હુ પૂર્ણ વૈભવ, આપના પ્રતાપે ભાગવીશ, જામશ્રી તમાચીજીએ પેાતાના નાનાભાઇ ફુલજીને ભાણવડ પરગણું ગિરાશમાં આપ્યુ, અને ત્યારથી એ ફુલજીના વશ ફુલાણી વશ તરીકે પ્રસિદ્ધ થયા. અને તેજ શાખામાં આપણા પ્રજાપ્રિય મહુમ મહારાજા જામશ્રી રણજીતસિંહુજી સાહેબ તથા વિદ્યમાન મહારાજા જામશ્રા ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર જન્મ્યા છે. એ વશવૃક્ષ જોવાથી વાંચક વ`ને સંપૂર્ણ ખ્યાલ આવશે. ( જીએ કળા ૧૬ મી)
જામશ્રી તમાચીજી પુણ્` પ્રતાપી ઉદાર બુધ્ધિશાળી અને મહાન વીરપુરૂષ હતા. તેમજ નાના મંધુશ્રી ફુલજીભા પણ એક વચની ટેકીલા અને વીરત્વમા ભડાર હતા. એ બન્ને મધુએ ગયેલું રાજ્ય પાછું મેળવી ઇસ્લામનગર નામ
૨૫૧
× ઉપરના ત્રણે કાબ્યા સત્તરમા સૈકાની હસ્તલખીત તેમ અક્ષરે અક્ષર આપેલાં છે. જુની ભાષાના અપભ્રંશ શબ્દો એસતા અર્થ નીકળે નહિં. પણ ચમકવાળાં જીનાં કાવ્યે હસ્તાક્ષરનાં શબ્દોમાં લખ્યાં છે તેા વિદ્વજને સુધારીને વાંચશે.
પ્રતમાંથી જેમ મળેલ છે.
હવાથી, જોઇએ તેવા બધ લખેલાં મળતાં તેનાજ