________________
જામનગરના ઇતિહાસ. (અગીઆરમી કળા) पग यंभ देवळ पेख, लग माग करवत लेख ॥ अनताय बोज उपाड, मसताय गुमर गझाड ॥४। सुखचाल पवन समांन, सुघटीज सजय समान ॥ मुत्रनाळ पुनह सजाय, आसण सिपाहज आय ॥५॥ बिहु पकड गिडंगां बाग, मिळ एम कळहां माग ॥ पेदलां थट अप्रमाण, जय तोपखांनह जांण ॥६॥ मुत्रनाळ गिडंग सहेत, कहि अग्र फरस्त केत ॥ यण तरह होय तयार, जामंग शरजु अंगार ॥७॥ लो लाठ जय लगराय, आराब सजिये आय ॥ थट हलिय से दळ थोम, श्रीजाम अग्रह सोभ ॥८॥
.. ॥दोहो ॥ गय हय सोडह गडंग सह, पेदळ थट तोपाय ॥ . रच सेना चतुरंगणी, यु मळ उभा आयं ॥ १॥
સૂત્રનાળાના સાંઢીયાનું વર્ણન જાડે સાદે ગલેફ બજાવનારા, નવપલ્લવ સરખી જ વાળા, ખુનથી ભરેલી રાતી આંખો વાળા, ગંભીર શબ્દો વાળા, પર્વતના જેવાં શરીરે વાલા. ફીણ વળેલા લાંબા હેઠે વાળા, મજબુત દીઘ દહ વાળા, કોમળ રૂંવાડી વાળા, કમળના ફુલ જેવી ઇડરે વાળા, દેવળના સ્તંભ જેવા પગે વાળા, રસ્તાના કરવત ૨૫, ઘણે બોજો ઉપાડનારા, મસ્તીથી ભરેલા અને સુખપાળની માફક પવન વેગે ચાલનારા સાંઢીયાઓને માથે શોભાયમાન સાજ માંડી સુત્રનાળે ધારણ કરી સિપાઈઓ ફરકતી ધજાઓ સહિત પીઠ ઉપર આવી બને કેરીએ પકડી યુદ્ધને માર્ગે ચાલવા જાગતી જામગ્રીએ તયાર થયા આ પ્રમાણે બેઠા, હાથી, ઊંટ, મુખ્ય વીર લેકે, ગાદલ અને તેપખાનું એ સઘળી ચતરંગિણી સેના જામશ્રીના આગલ ઉભી. ॥ अथ प्रथमजुद्धसमाज बर्णनं ॥
दोहा सेन दहुं थट ओसमे, यक चारण मध आय ॥ खाग लाग तन खंडियो, बीरां हाक बजाय ॥१॥ सो बजीर जेसा कने, रहतोहिं अवरेख ॥