________________
જામનગરને ઇતિહાસ. (અગીઆરમી કળા) ર૦૫ रंभ राळ पुसपां माळ वरवा बियां हुर बर माळरे ॥ हिदंवाण अर मेछांण हुंकळ ताल भालस तरणरे-पळचर. ॥१६॥ धडहडस आंतस बोम धडहड बीर बडबड बडकसी ॥ हे भूचरी भ्रख काज हडवड केक कुपरड कडकसी ॥ पड कमळ धड साबास पणवे घातसी धड घावरे-पळचर. ॥१७॥ हेमरां धकधक ऊड गरदस दडियंद दस किया द्रसे ।। बादरां सुरनर सोक बजसी सिंधुरां मद सकशे ॥ पळभखण तिण दिन हुवस पूरण तदन सरिता सिलतरे-पळचर. ॥१८॥ मह चकवोह संग्राम मचसी रंग रचसी सूरवां ।। हिंदँवांण अर तरकांण हचसी प्रेत नचसी पूरवां ॥ केताक बचसी काम आवस एतरा रण ऊबरे-पळचर. ॥१९॥ अजमाल कुंवर जग अतोले परण सा घड रण पडे ॥ सत चवदहुं महरांण सामळ नागडो रण नीवडे ॥ जग डाहियो सु वजीर जेसो सारधारा रेसरे-पळचर. ॥२०॥ पतसाह चतरग सरव पडसी आजिम कोको अरु ॥ बे फोज गारत लखुं होते जीत हालां रह जरु ।। यण कोर जांमह सतो उवरे ऊहां बाबी एकरे-पळचर. ॥२१॥ चंद्रसेन राज सखात काजे हुवे रण यम नहचसी ॥ रह जाम सत्रशल हाथ रण जय सको धर धन वस सही ॥ कहि बात ए निस पंख कारण ऊगते रव ऊडरे ।
पळचर पंखणीजी केबातां यौं करे ॥२२॥ અથ– ઘોળને પાદર રાતને વખતે માંસાહારી પક્ષિઓના ખરાબ ભવિષ્યને સુચવનારા અદ્ભૂત શબ્દ થવા લાગ્યા. ઘોળમાં ભચર નામને રજપૂત રહેતો હતો તેનું ધણ ધ્રોળ નજદીક જે ધાર ઉપર બેસતું હતું તે ધાર ઉપર આવી પક્ષિઓ રાતને વખતે બેલી બેલી સવારે ઉડી જવા લાગ્યાં. તેઓના તથા તેઓની પાંખેના શબ્દ ગોવાળના સાંભળવામાં આવતાં તેણે નજદીક જઇને જોયું તો કેઇ વખત ન જેએલાં અને ભયંકર અવાજે બોલતાં અદભૂત પક્ષિઓ જોવામાં આવ્યાં. આઠમે દિવસે ભુચર પોતાનું ધણ સંભાળવા આવ્યા ત્યારે ગોવાળે વાત કરી કે આ જગપર જે પક્ષિઓ આવે છે તેવાં પક્ષિઓ મારી ઉમરમાં સાંભળવામાં કે જોવામાં આવ્યાં નથી. આવી શેવાળની વાત સાંભળી