SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ (નવમી કળા) ૧૭૭. ૧૭૬ પેજની કુટનેટનું અનુસંધાન. મેરબી રહે છે. ત્યાં મોરબીના મહારાજાશ્રીએ ઉચ્ચ પદવીઓ પર સારા માનમરતાબથી નોકરીમાં રાખેલ છે. ભીમજીના વંશમાં હભુજી, મેરૂછ, રાજમલજી, કશીજી, વિગેરે પુરૂષો બહાદુર અને લડાયક થએલ હતા. મેરૂજી થાન પાસે અને કશીજી ઠીકર પાસેના રણમાં લડાઈ કરતાં સારી કિતિ મેળવી કામ આવેલ હતા. અને રાજમલજી વાંકાનેર તાબાના ભાયાતી ગામ લુણસરીઆના ઝાલા કલાજીના ભાણેજ થતા, તેઓ રાણું કલાજીની સાથે રહી, પ્રસિદ્ધ કાઠી હાદા ખુમાણ સાથે લડતાં કેટલાક પરાક્રમો કરી કલાજીની સાથે કામ આવેલ હતા. તેને પાળીઓ હજી લુણસરીઆના પાદરમાં અસ્તિ ધરાવે છે, તેમના વંશજેમાં જાડેજશ્રી પ્રતાપસિંહજી તથા સામંતસિંહજી તથા વરસાજી તથા કનુભાઈ તથા મેરૂજીભાઈ વિગેરે કુટુંબ હાલ મોરબી રાજ્યમાં પેટલીસ સુપ્રીન્ટને રેવન્યુ કમીશ્નર, દરબાર એજટ- બેંક મેનેજર ત્યાયાધીશ તેમજ નાયબ દિવાન વિગેરેના માનવંતા હુદાઓ ભેગવે છે. તેઓએ રાજ્યભકત અને સામધમી રહી રાજ્યની વફાદારીના અનેક કાર્યો કર્યાથી મોરબીના વિદ્યમાન મહારાજશ્રી લખધીરસિંહજી સાહેબ બહાદરે તેની યોગ્ય કદર કરી. હાલ રાજ્યના અમાત્ય સ્થાપ્યા છે, તે તેઓની ખાનદાનીની સાબિતિ છે તેઓનું કુટુંબ હજુ પણ “ચભાડા કુટુંબ” ના નામે ઓળખાય છે, કારણ કે તેમના વડીલેને ચભાડા ગામ ગરાશમાં હતું, હાલ તે ગામ જામનગર સ્ટેટના મહાલ, જામવણથલીના તાબામાં વેરતીઆ ગામના સીમાડામાં ખંઢેર સ્થિતિમાં છે ત્યાં તેઓના વડીલના પાળીઆઓ છે. ને તે ચભાડાને ટીંબે એ નામથી ઓળખાય છે. રાવળજીના છોછ તેના હરભમજ તેના રામજી. તેના માંડળીકજી, તેના ભીમજી તેના જીવણજી તેના ઉદેસંગજી અને અમરજી. ૧ ઉદેસિંહજી ૨ અમરજી. મંડળીકજી કાંથડજી દેસળજી આશરીએજી રાયધણજી સાંગોજી મેરૂજી ભાણજી રાજમલજી સગરામજી માનસંગજી કાનજી. ખીમજી મેકેજી કેશરીસિંગજી શુછ વિજેસંગજી પુજાજી જશે જાલમસંગજી તેગાજી માધવસીંગ પ્રતાપસિંહજી અજુભા વરસોઇ સામતસિંહજી ને ચાર દીકરા કનુભા, મેરૂભા, શીવુભા, તથા માબતસંગ. અમરસંગજી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy