SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રીયદુવ’શપ્રકાશ लडवो भारथ लोह, अखेलां अणभंग जोध अबीह, ૐ (પ્રથમખંડ) खेलवो | વાવન | રાવનું ॥ ? ।। (વિ.વિ.) बरहथ रंग तोगा रजपूत, દું રૂમ અ—જામરાવળજી કહે હે અણુતાલ (તારી શૂરવીરતાની તુલાની કોઈ બરોબરી કરે તેમ નથી એટલે તારી વીરતાનું માપ કાઢી શકાય તેમ નથી, એવા) અણુમુલા તાગાજી તમાને રગ છે શાબાશ છે કારણ કે તારા વિના બીજો કાણુ માત કબુલ કરે તેમ છે? તરવારોની ધાર સામુ` ચાલી ખેલ ખેલવા તે અગ્નિમાં ઝંપલાવા બરાબર છે માટે હું વીરહુથ . અણભંગ જોવા તેાગાજી તને ઘણા ઘણા રંગ છે. સર્વ સભસદા કહેવા લાગ્યા કે, “ સાઢાના વંશ વિના ખીજાથી આ કામ બની શકે તેવું નથી” એ વચને સાંભળી સભામાંથી રણસી, વીક્રમજી, અને વાજી નામના ત્રણ દલ રજપુતા ઊભા થયા, અને તાગાજી સાઢા સાથે જવા જામશ્રી આગળથી રજા માગી, હુકમ મળતાં એ ચારે વીર પુરૂષો એકમત થઇ શત્રુના સૈન્ય તરફ ચાલ્યા, અને સૈન્યની નજીક જઇ, કડીકરી” (સફેત કપડું સુલેહના વાવટાની, નિશાનીનુ ખતાવવુ' તે) સૈન્યમાં દાખલ થયા ત્યાં શત્રુઓએ પૂછ્યું કે, તમે કેમ આવ્યા? “ તેના જવાબમાં તેઓએ યુક્તિ રચી કહ્યું કે ” અમે પરદેશી માણસે અન્ન જળને લીધે અહીં આવ્યા હતા. પણ હવે આપની મરજી નથી જણાતી તા અમે। અમારે થાનકે પાછા જશુ આપ ફ઼ાજળથી કરી અમાને મારવા આવવાને શ્રમ શામાટે કરે છે? ” આવાં વચના સાંભળી, શત્રુની માંથી કાઈ યાદ્ધો ગવીષ્ટ વચન ખેલ્યા કે ” એ ખાચર, ઢોર ઢાંખરને પાળનારા લેાકા, આપણી તેાપાના ઝપાટા ઝાલી ન શકવાથી, વી લઇ આવ્યા છે” એ સાંભળતાંજ તારાજીએ અરજ કરી કે “ અમને આપની તેાપા જોવાની ઘણીજ ઊત્કંઠા છે. માટે મહેરબાની કરી દેખાડા ” આ વાત સાંભળી કેટલાકે કહ્યું કે, આમાંથી દો। થશે. અને કેટલાકે કહ્યું કે, તાપા દેખાડવાથી તેને વધુ ધાસ્તી લાગશે. આમ વાતા કરતા તાપો દેખાડવા ચાલ્યા. તેપણ તેઓની અંદર કેટલાએક સચેત આદમીએ શસ્ત્રમાંધી તૈયાર રહ્યા, ચારે જણાએ તાપા જોતાં જોતાં ધર્માધમ તાપાના કાનાને સાથે લાવેલા ખીલાથી હથેડીઓ વતે અધ કરવા લાગ્યા, જોઇ તે તાપાના ચાકીદ્વાર પાંચસો માણસ તેમના પર ધસી આવી તરવાર ચલાવવા લાગ્યા, એ વખતનું કાવ્ય છે કે જ ॥ ઇચ वहतोपां रखवाळ, पंच सतह पेदळ प्रत ।। प्रथम धसी इण उपर, खाग बाही आरणखत्त ।। बीरहाक बाजंत, अढे दळ घुमंड आया ||
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy