SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અળાઈ રહેલું બારડોલી ખીજા મહેમાને લડતની રચના જોવા અને રહસ્ય સમજવા આવે છે,' એટલે લડતનું ખર્ચ ગુજરાત અને બૃહદ ગુજરાત આપે એવી સરદારે માગણી .કરી. તાલુકામાંથી આજ સુધી ૧૦,૦૦૦ ઉપરાંત રૂપિયા મળી ગયા હતા, એમાંના માત્ર ૨,૦૦૦ રૂપિયા બહારના હતા. બાકીની રકમમાં ખરડાલી તાલુકાના દરેક ગામની સ્ત્રીઓના નાણાં તે। હતાં જ, કેટલાક આસપાસનાં ગાયકવાડી ગામેાનાં હતાં. સરદારની માગણીને ગાંધીજીએ ટકા આપ્યા અને ખીજે જ દિવસથી નાણાંની ધારા ચાલી. મુંખઈમાં ઘણા મિત્રા પૈસા કત્યાં મેાકલવા ? ’ એમ ઉત્કંઠાથી પૂછતા હતા. એક શ્રીમંત બહેન, જે પ્રેમથી ખારડેલીના ઇતિહાસનું અધ્યયન કરી રહ્યાં હતાં, અને ગુપ્ત રીતે દાન મેાકલતાં હતાં તેમણે વણમાગ્યું પેાતાનું મે મહિનાનું દાન આપ્યું અને લડત ચાલે ત્યાં સુધી માસિક રૂ. ૫૦૦ મેાકલવાનું વચન આપ્યું. 6 • એ દિવસમાં મુંબઈથી સૂરત આવતી એક ગાડીમાં કરેલા પ્રવાસ વિષે લખતાં મેં ‘નવજીવન 'માં લખેલું: “ મુંબઈથી રાતની ગાડીમાં પાછા વળતાં ચાર વાગે વલસાડ આવ્યું. અને ખારડોલીની વાત સાંભળતાં જાગ્યા ત્યારપછી તેા ઊંધ આવે જ શેની ? બારડોલીના સત્યાગ્રહીએ આટલા ગવાયા છે, તેા ખારડાલીનુ પઠાણુરાજ પણ ઓછું ગવાયું નથી. રામનું નામ ગવાય ત્યાં સુધી રાવણને કાણ ભૂલશે ? એક ભાઈ પઠાણાના ત્રાસની વાતા કરતા હતા ઃ આ બધું સહન થાય, પણ પઠાણા ભેંસાને ત્રાસ આપે છે, જ્યાંત્યાં પેસી ાય છે, વાડાએ તેાડે છે, બૈરાં ઉપર હાથ નાંખે છે તે કેમ સહન થાય?' મેં કહ્યું: ‘સહન કરવામાં જ તમારી લડત છે. એ સહન ન કરેા તેા તમે ગાંડા થાએ તેની વાટ જોઈને સરકાર બેઠી છે.' એક ભાઈએ સરભાણના જમીદારનાં વર્ણન આપવા માંડચાં: અનાવલા છે. દીકરા તેટલા ઝેર ખાઈને મરી ગયા છે. શાને સારુ હશે ?’ < એને ઘેર બૈરી નથી, આ પાપમાં પડતા અપેારની ગાડીમાં સૂરતથી નવસારી ગયા હતા. પ્લૅટફૉમ ઉપર સત્યાગ્રહ પત્રિકાએ વંચાય, ટ્રેનમાં મુસાફરો મેાટેથી વલ્લભભાઈનાં ભાષણે વાંચે અને બીનએ રસથી સાંભળતા હોય. એક જણ વાંચી રહ્યા એટલે પાસેના ખાનામાંથી આવીને તે વાંચવાને મીન લઈ ગયા. નવસારી ૧૪૫
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy