SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 1st INTERNATIONAL JAIN CONFERENCE અમિત શાહ (પૂર્વ મેયર) નેતાશ્રી - મ્યુ. ભાજપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રત રત્નાકર, ૮૦૩, સારપ બિલ્ડીંગ, નવજીવન પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૧૪ અમેરીકા સ્થિત JAINA, ભારતની સુપ્રસિધ્ધ સંસ્થા WJC, JITO અને શ્રતરત્નાકરના સંયુક્ત પ્રયાસથી "Bringing Jainism to all Humanity" માટે તા. ૧૮-૧૯ જાન્યુઆરી - ૨૦૨૦ ના રોજ કોન્ફરન્સન નું આયોજન કરવામાં આવેલ છે. જ ન ધર્મનો ભવ્ય વારસો સમગ્ર વિશ્વની માનવ જાતીને વાકેફ કરવા આ કોન્ફરન્સ દ્વારા ખૂબજ સરાહનીય કાર્ય થઇ રહયુ છે આવા ઉત્તમ ધાર્મિક કાર્યક્રમ દ્વારા સમગ્ર સમાજના બૌધ્ધિક વિકાસ અર્થે થઇ રહેલા કાર્યની સફળતા માટે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આપનો સ્નેહાધીન, નેતા અ.મ્યુ.કો. ભાજપ મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, My ornફોનન(મો) હતwakeતથ5૩ ૧૮૧૧/૬૧૦ (મો.) ૯૮૨૫૬oo૫૯૬ E-mail : leaderbjp@ahmedabadcity.gov.in. Web: www.ahmedabadcity.gov.in
SR No.032684
Book Title1st Jain International Conference
Original Sutra AuthorN/A
AuthorJaina Jito Shrutratnakar
PublisherJaina Jito Shrutratnakar
Publication Year2020
Total Pages40
LanguageEnglish
ClassificationBook_English
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy