SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ♦ ૧૫૯ સલિલા-ડનલ-વિષ-વિષધર, દુષ્ટ-ગ્રહ-રાજ-રોગ-રણ-ભયત; રાક્ષસ રિપુ - ગણ મારિ - ચૌરેતિ - શ્વાપદાદિભ્યઃ ।૧૨। - અથ રક્ષ રક્ષ સુ-શિવં, કુરુ કુરુ શાન્તિ ચ કુરુ કુરુ સમ્રુતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ્ ॥૧૩॥ ભગવતિ! ગુણવતિ! શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુજનાનામ્, ઓમિતિ નમો નમો હ્રૌં હ્રીં હૂઁ દ્નઃ યઃ ક્ષઃ હ્રીં ફ્રૂટ્ ફ્રૂટ્ સ્વાહાઃ ॥૧૪॥ એવું યન્નામાક્ષર, પુરસ્ત સંસ્તુતા જયાદેવી; કુરુતે શાન્તિ નમતાં, નમો નમઃ શાન્તયે તસ્મૈ. ।।૧૫। ઇતિ પૂર્વ - સૂરિ - દર્શિત-મન્ત્ર-પદ-વિદર્ભિતઃ સ્વતઃ શાન્તે; સલિલા-ડઽદિ-ભય-વિનાશી, શાન્ત્યાદિ-કરમ્ય ભક્તિમતામ્ ।।૧૬।। યમ્ચનું પઠતિ સદા, શૃણોતિ ભાવયતિ વા યથાયોગમ્; સ હિ શાન્તિપદ યાયાત્, સૂરિ શ્રીમાનદેવચ્ચે ॥૧૭॥ - · ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્ન વલ્લયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને સર્વ મંગલ માંગલ્યું સર્વ - કલ્યાણ કારણ પ્રધાન સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્ ॥૧૯॥ - - જિનેશ્વરે. ॥૧૮॥ (નાડુલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરિજીએ આ સ્તોત્ર રચ્યું છે. એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મંત્રેલું જળ છાંટવાથી સર્વે રોગ દૂર થયા હતા અને થાય છે, તેમજ શાન્તિ ફેલાય છે. આ સ્તોત્ર પૂર્વમાંથી ઉદ્ધરેલું છે, અને તેમાં શાંતિનાથપ્રભુનું નામ મંત્રાક્ષરરૂપે છે, તેથી જયાદેવી આકર્ષાઈને કેવી રીતે શાંતિ ફેલાવે છે, તેની ખૂબીનો ચમત્કારિક રીતે વિકાસ બતાવવામાં આવ્યો છે.) સમાપ્ત
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy