SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ > ૧૨૭ કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; સમાહિવરમુત્તમં રિંતુ. આરુગ્ગબોહિલાભં, ચંદ્રેસુ નિમ્મલયરા, કાઉસ્સગ્ગ પારીને પુનઃ લોગસ્સ બોલવો. લોગસ્સ સૂત્ર ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે લોગસ્સ જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી. ઉસભજિö ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પા સુપાર્સ, જિર્ણ જિર્ણ ચ ચંદપ્પરું વંદે. સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંશું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાર્સ તહ વક્રમાણે ચ. એવં મએ અભિથુઆ, વિષ્ણુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જિણવરા, તિત્શયરા મે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ઊભા રહીને ‘ઇરિયાવહી' કરનારાઓએ બેસી જવાનું છે. ખમાસમણ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ.
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy