SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૧૯ કિરિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગોહિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬ ચંદેસુ નિમ્મલયા, આઈઍસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ એ પ્રમાણે સંપૂર્ણ ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. પછી આદેશ માગેલી વ્યક્તિ “નમો અરિહંતાણં બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ પારીને નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય’ કહી મોટી શાંતિ બોલે, બીજા સાંભળે. બૃહદ્ શાંતિસ્તવ- મોટી શાંતિ ભો ભો ભવ્યા! શુંણુત વચને પ્રસ્તુત સર્વમેત, યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ, તેષાં શાન્તિર્ભવતુ ભવતા મહેંદાદિપ્રભાવાદારોગ્ય-શ્રીધૃતિમતિકરી-ફ્લેશવિધ્વંસહેતુ . ૧ ભો ભો ભવ્યલોકાઃ! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મચાસનપ્રકમ્માનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટાચાલનાનાર સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગટ્ય, સવિનયમર્યભટ્ટારકે ગૃહીત્યા, ગત્વા કનકાદ્રિ શૃંગે વિહિતજન્માભિષેક: શાંતિમુદ્દોષયતિ યથા, તતોહ કૃતાનુકારમિતિ કૃત્વા, “મહાજનો યેન ગતઃ સ પથાઃ ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાન્તિમુદ્દોષયામિ તભૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સવાનંતરમિતિ કૃત્વા, કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા.
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy