SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રભાનુજીનાં પુસ્તકો લેખક ચિત્રભાનુજીએ ધર્મ વિશે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ખાસ કરીને જૈન ધર્મ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા લેખકે તેમના પુસ્તક દ્વારા વાચકને શ્રેષ્ઠ કૃતિઓ ભેટ ધરી છે. આ કૃતિઓ જૈન ધર્મની જડ મજબૂત કરવામાં મદદરૂપ બની છે. તેમનાં પુસ્તકોમાં ધર્મરત્નનાં અજવાળા, માનવતાનાં મૂલ્ય, જીવન-માંગલ્ય, મધુસંચય જેવાં ધાર્મિક પુસ્તકો દ્વારા ધર્મની જડ મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. જૈન ધર્મ વિશે જાગરૂકતા, તત્ત્વો તથા ભગવાન મહાવીરના દર્શાવેલા ધર્મરાહને ઉજાગર કરતું “ધર્મરત્નનાં અજવાળાં' પુસ્તકમાં દર્શાવાયું છે. માનવતાનાં મૂલ્ય’ પુસ્તકમાં જીવનને ધર્મ અને સામાજિક જીવનને સમજવામાં મદદરૂપ થાય તેવા લેખો છે. જીવન-માંગલ્ય’ ટૂંકા લેખોની હારમાળા દ્વારા પ્રાચીન અને અર્વાચીન ધાર્મિક ગ્રંથોના માધ્યમ તથા જુદા જુદા સાહિત્યકારો રવીન્દ્રનાથ ટાગોર, બર્નાડ શૉ જેવાના વિચારો આવરી લેવાયા છે. અનેક વિષયો ઉપરના લેખો વાચકને તૃપ્તિ આપનારા મધુસંચય'માં લેખકે નાની નાની બાબતો, વિષયોના અર્થસભર હાર્દને સમજાવ્યા છે. ધર્મરનનાં અજવાળા “માનવતાનાં મૂલ્ય જીવન-માંગલ્ય મધુસંચય ધર્મરત્નનાં અજવાળાં | માનવતાની મૂલ્ય જીવનીચાંગાવ્યું રિત્રભાનું દિEામાન ચિત્રભાનું ચિત્રભાનું ૨ ૨ ૨૫ ₹300 ૨ ૨00 ૨ ૨૫૦
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy