SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌત્તમભાઈ અને આરતીબેન સતીષને લઈને બીજા અઠવાડિયે શંખેશ્વર ગયા અને ભક્તિભાવ સાથે સેવા પૂજા કરી. અત્યારે સતીષનું ધ્યાન માત્ર અભ્યાસમાં જ છે. દસમા ધોરણની તૈયારીમાં પણ પડી ગયો. ગૌત્તમભાઈ અને આરતીબેનના મસ્તક પરથી ચિંતાનો બોજ હળવો થઈ ગયો. આ મંત્ર આરાધના 3ૐ હ્રીં શ્રીં ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના દરરોજ ૧૦૮ વાર જાપ કરવા. એક જ સમયે અને સ્થાને બેસીને ધર્મ આરાધન કરવું જરૂરી છે. અખંડ દીવો અને ધુપ જાપ કરતી વખતે ચાલુ રહેવા જોઈએ. વિદ્યાભ્યાસ માટે લાભદાયી છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ધૃતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રનું આરાધન દરરોજ સવારે સ્નાન કરીને, ચોખા વસ ધારણ કરીને કરવું. દરરોજ ૧૦૮ વાર જાપ અર્થાત એક બાંધી માળા કરવી. માનસિક ચિંતા દૂર કરવામાં ફળદાયી છે. ૐ હ્ શ્રીં શ્રીં હ્રીં શ્રુતકલ્લોલ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના ૧૨,૫૦૦ જાપ આઠ દિવસમાં કરી લેવા ત્યારબાદ દરરોજ એક બાંધી માળા કરવી, સુખ, વૈભવ તેમજ આરોગ્ય માટે આ જાપ ગુણકારી છે. : સંપર્કઃ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. સુથરી તા. અબડાસા, જી. કચ્છ, (ઉ.ગુ.) - ૩૭૦૪૯૦ ફોન નં : (૦૨૮૩૨) ૨૮૪૨૨૩ શ્રી ધૃતકલ્લોલજી પાર્શ્વનાથ ૧૪૮
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy