SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૩ૐ હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર અર્થાત એક માળા કરવી, આરોગ્ય સુખાકારી માટે ઉત્તમ છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના ૧૨,૫૦૦ જાપ આઠ દિવસ દરમ્યાન કરી લેવા, ત્યારબાદ રોજ એક બાંધી માળા કરવી. માનસિક ચિંતા દૂર થશે. શ્રેષ્ઠ મંત્ર છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ ૧૨,૫૦૦ આઠ દિવસમાં કરી લેવા ત્યાર બાદ રોજ એક બાંધી માળા કરવી. જીવનને સુખમય, આનંદમય તથા આરોગ્યમય બનાવે છે. : સંપર્કઃ શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી કલિકુંડ તીર્થ મુ.પો. : ધોળકા જી. અમદાવાદ, ગુજરાત - ૩૮૭૮૧૦ ફોન નં : (૦૨૭૧૪) ૨૨૫૭૩૮, ૨૨૫૨૧૮ શ્રી કલિકુંડજી પાર્શ્વનાથ . ૧૪૦
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy