________________
અઢ!રમું ત્રિ. શતક ઉત્તરાઈ.
વાંચનાર્થે, ‘શ્રી સૂતિ બંદીર મધ્યે' મહાપાધ્યાય યશોવિજયજીના શિષ્ય તત્ત્વવિજયે સ. ૧૭૨૪ માં રચેલા અમરદત્ત મિત્રાનંદ રાસની પ્રત ૧૯ પત્રની લખી (પ્રત નં. ૨૩૩૩ શ્રી મુક્તિ કમલ જૈન મેાહન જ્ઞાનમંદિર વડેાદરા. જૈન ગૂ॰ કવિએ ૩, પૃ. >
૭૫
૧૦૮. અચલગચ્છના વિદ્યાસાગરસૂરિ શિ॰ મેલાભ શિ સહજસુદૂરના શિષ્ય નિત્યલાભ (પારા ૮૫ માં એક સારા ગૂર્જર કવિ થયા છે. તેમણે સુરતમાં ચેામાસુ` કરી ચેવીશી (૨૪ જિન સ્તવન ), શ્રી પાંચ કલ્યાણક ગર્ભિત ચેાઢાળીઉં અને આ સ્વાધ્યાય રચેલ છે, અને પછીના વર્ષમાં (સ. ૧૭૮૨ માં) મહા શુદ ૭ મુધે સદેવંત સાવલિંગા રાસ સુરતના સંધના આગ્રહથી રચ્યા છે. (સદેવંત સાવલિયાની વાર્તા જૈનેતર ગૂજરાતી સમાજમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે). આ રાસ અંતે તે કવિ ખર' કહે છે કે;નગર માંહે સુરત રંગીલા, શ્રાવક વસે નગીના રે, દેવ-ગુરૂના રાગી દૃઢ ધર્માં જિનવર-ભક્તિએ ભીના રે.
જણાવ્યા છે તે) સ. ૧૭૮૧ માં મહાવીર પ્રભુનાં ચંદનબાલા પર
૧૦૯. આ સમયમાં થયેલ ન્યાયસાગરે (જીએ ન. ૪૪૬ પૃ. ૫૪૨ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨) સૂરત મંડન પા સ્તવન રચ્યું છેઃ
---
સુરત–મંડન મૂરિત ખારી, મેા મર્તિ અતિ હિં સહાય નયનાં દર્શન ઉમ્હહૈ, મિલવે ચાહે કાય ૧ સનેહી સાહિબ મેરા એ
અરે હાં હાં સલૂને બદા તેરા એ.