________________
આઠ મંગલ જિન આગલે હે લાલ,
કરી પાવે પ્રભૂ પ્યાં. સેટ બી. ૧૧ પહેલી ચંદનની કરી હો લાલ,
બીજી કુસુમ સુવાસ, સેટ ત્રીજી અક્ષતની કહી હે લાલ,
ચેથી દીપક ઉજાસ. સે. બી. ૧૨ પાંચમી ની પૂજા ભલી છે લાલ,
ધૂપ ઘટી ઘન યાર, સે. ચૂઆ ચંદનની સાતમી હે લાલ,
નૈવેદ્ય મેક્ષ દાતાર સ. બી૧૭ દ્રવ્ય ભાવં સ્તવના કરી છે લાલ,
1 સુરપતિ ધરી મન રાગ, સો. માતા પાસેં મેલીયા હે લાલ,
જગનાયક વડ ભાગ. સ. બી. ૧૪ અવસ્થાપનીને અપહરી હે લાલ,
- વંદે હરિ જિન માત, સે. વૃષ્ટિ કર રયણ તણું હે લાલ,
બત્રીસ કેડિ વિખ્યાત સે. બી. ૧૫ નંદીસર કીર્ષે ગયા હે લાલ,
અઠાઈ મહેચવ તાં, સોહ સાવતા ચિત્ય જુહારને હે લાલ,
મા , સુરપતિ ગયા નિજ ધામ સે. બી. ૧૬