________________
૧૬
અંક તા દર્પણ દેખાડે, કંઇક અગન નિપાવે, તેહ રક્ષાની રક્ષા પેટલી,
પ્રભુ કર કમલે વધાવેરે. ભ॰ પ્ર૦ ૧૧ પર્વત સમ આયુ તુમ થાએ, એમ કહી પ્રણમતી છપ્પન કુમારી નિજ થાંનિક જાવે,
પ્રભુ ગુણ મન ઉલસ' તીરે. ભ૦ પ્ર૦ ૧૨ ઈંદ્ર તળું તવ આસન કૅપ્ચા. અવિધિયે તવ જેવે', જન્મ સમૈં જિનરાજના જાણી,
હિંયડે હરખિત હાવેર ભ॰ પ્ર૦ ૧૩
સાતમઠ પગ સાંહમે જઇતે, ભાવે' વંદના કીધી, હરિણ ગમેષી સુર તેડાવી,
ઇંદ્રે આગ્યા દીધીરે. ભ॰ પ્ર૦ ૧૪
સુઘાષા ઘંટા વજડાયા પાંચસે' સુરિ થઇ બેલા, રણઝણકાર સકલ દેવ લાકે જાણી જન્મની વેલારે ભ॰ પ્ર૦ ૧૫ પાલક નામ વિમાંને બેસી, ઇંદ્ર સહિત સહુ દેવ, કેઈકતા જિનના ગુણ ાગી,
સમકિત ગુણુ યુદ્ધ કરવારે ભ॰ પ્ર૦ ૧૬ કંઈક તા નિજીના પ્રેર્યાં, કેઇક મિત્રના રાગી, કેઇકતા કલ્યાણક જોવા; કેઈક પ્રભુજીણુ શગીરે ભ॰ પ્ર૦૧૭ આઠમે દ્વિપ વિમાંનને મુકી. ઇંદ્ર આવે નૃપગેહ, જિન જનનીને નમી ગુણ ગાવે
નિપટ ધરીને નેહરે, ભ॰ પ્ર૦ ૧૮