SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ àાક થાક સઘણા મિયા હિયર્ડ હરખ ન માય; યન્ના શેત્રુંજ ગિરિભણી ચાલ્યા મન ઉચ્છાય ॥ હાલ ૧ ॥ ૧૧. નમારના શ્રી શેત્રુંજ ગિરિવર સકલ તીરથમાંડે. સારરે; ભરતેસર સરિષા જે સંઘવી પામ્યા અણિગિર પારરેનમા૰ ૧ ભરતેસર સઘવી ઋદ્ધિ સાથે શેત્રુંજે યાત્રા આવેરે; લાષ ચારાસી હાથી ઘેાડા રથ પાચક ઘણું લાવે રે, નમા॰ ભરતેરસ સંઘવી ઋદ્ધિ સાથે ઋષભવશ તે જાણુરે; બાહુબલિ પ્રમુખભાઇ નવાણું તેહના પુત્ર વખાણુંરે નમા૦ ૩ અજિતનાથ પ્રભુજીને વારે. સાગર ચક્રીધર નણંરે; શેત્રુજે સંઘવી થઈને આવે તેઢુની ઋદ્ધિ વષણુંરે. નમા૦ ૪ નવે નિધાન ને ચઉર્દૂ રતન જે ચક્રી આગલ ચાલિર, લાષ ચેારાસી હાથી ઘેાડા તેહના સત્રમાં માલ્હેરે, નમા૦ ૫ છત્તુ કાઢિ પાયક દલ સાથે' ધજ મેટા તિહાં અલકેને; વાહન સુખાસન ખેડી નારી હાર ચણુમય ચલકે'રે. નમા॰ પાંડવ પાંચે’શેત્રુ ંજય ગિરિ આવે. સધ પતિ તિલક ધરાવે રે; કુંતા માતા સાથે' લાવે... પ્રશ્ન પૂછ સુખ પાવે૨. નમે૦ સમરા સારંગ સ’ધવી થઇને" શેત્રુજે યાત્રા આવે; સામાયક પાસા પડિકમણાં કરતા બહુ સુખ પાવે રે, નમા૦૮ સાહ ભમ્મર તે ગાંજી કહીઇ તે ફ્તેખાન તસ જાણું રે; મારે વરસે સારઢ જીત્યા નવ લાખ મન તે નાણુંરે, નમાવ સમરા સારગ ફતેહખાન' જઇને મુજરા કીધારે;
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy