________________
૧૭e
પ્રકરણ ૯ મું અનુસંધાન તીર્થોમાં સુરતના પુણ્ય સંસ્મરણે
શ્રી શંખેશ્વર તીર્થ મૂળ દેરાશરની જામતીમાં દેરડી નં. ૩રનો જીર્ણોદ્ધાર શાકેરચંદ સુરચંદ તરફથી કરાવવામાં આવે છે.
ધર્મશાળા શેઠ મણીલાલ મોતીલાલ મુલજી મારફતે બંધાયેલી ધર્મશાળામાં શેઠ દેવચંદ લાલભાઈ અને તલકચંદ માણેકચંદ તરફથી એકએક ઓરડા બંધાવી આપ્યા છે.